2018 ની સૌથી સેક્સી રાગિનીની કાતિલ અદાઓ, ફોટો વાયરલ

વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર રાગિનીની કોમેડી સર્કસમાં એન્ટ્રી થઇ ચુકી છે, જ્યાં તે ગ્લેમર અને કોમેડીનો તડકો લગાવતી જોવા મળશે.

વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર રાગિનીની કોમેડી સર્કસમાં એન્ટ્રી થઇ ચુકી છે, જ્યાં તે ગ્લેમર અને કોમેડીનો તડકો લગાવતી જોવા મળશે.

પરંતુ ફરી એકવાર રાગિની એટલે કે કરિશ્મા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એવી ફોટો પોસ્ટ કરી છે જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ બધી જ ફોટોમાં કરિશ્મા શર્મા હંમેશા મુજબ ખુબ જ ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે.

View this post on Instagram

Shot by @sabaahmakker

A post shared by Karishma Sharma (@karishmasharma22) on

આ તસવીરો જોઈને જ તમારા હોશ ઉડી જશે. આ વખતે તે રેડ અને વાઈટ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે. તેને પોતાની આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ પણ વાંચો: બિગ બોસમાં સેક્સી સુપરસ્ટારની એન્ટ્રી, લાખો લોકો વીડિયો જોઈ ચુક્યા છે

કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ રાગિની એમએમએસ વેબ સીરીઝનો સૌથી મોટો હાથ છે, જેમાં તેને બેક ટુ બેક ઘણા બેડ સીન અને ન્યૂડ સીન આપ્યા હતા.

આ ફોટો સાથે કરિશ્મા શર્મા ફરી એકવાર આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે. હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

આ પણ વાંચો: પહેલીવાર સેક્સી નાગિનની આવી તસવીરો, નજર હટાવવી મુશ્કિલ

ઈન્ટરનેટ સેન્સેશન

ઈન્ટરનેટ સેન્સેશન

પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ

નાની ઉમર પરંતુ

કરિશ્મા શર્માની ઉમર ખાલી 21 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું

કામ મોટું

તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા

પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ

પસંદ

કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે

મોટી તક

મોટી તક

એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી

સની સાથે સરખામણી

રાગિનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગિની એમએમએસ

રાગિની એમએમએસ

આ પહેલા પણ તે રાગિની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X