Latest TRP : દીયા ઔર બાતી હમે ફરી બાજી મારી, જુઓ Top 10 List

મુંબઈ, 8 નવેમ્બર : લેટેસ્ટ ટીઆરપી ટીએએમ રેટિંગ દર્શાવે છે કે દીયા ઔર બાતી હમ, યે હૈ મોહબ્બતેં, જોધા અકબર તથા કુમકુમ ભાગ્ય જેવા શો દર્શકોની પસંદગીની બાબતમાં આગળ ચાલી રહ્યા છે.

દરમિયાન દીયા ઔર બાતી હમ શો 10.8 રેટિંગ સાથે ટોચે જળવાયેલો છે, તો 9.3 રેટિંગ સાથે સાથ નિભાના સાથિયા બીજા, 8.9 રેટિંગ સાથે યે હૈ મોહબ્બતેં ત્રીજા સ્થાને છે. 8.2 રેટિંગ સાથે જોધા અકબર ચોથા અને 7.4 રેટિંગ સાથે યે રિશ્તા ક્યા કહલાતા હૈ પાંચમા સ્થાને રહ્યો છે.

ચાલો તસવીરો સાથે જાણીએ ટૉપ 10 ટીવી શો :

 લેટેસ્ટ ટીઆરપી રેટિંગ્સ

લેટેસ્ટ ટીઆરપી રેટિંગ્સ

લેટેસ્ટ ટીઆરપી ટીએએમ રેટિંગ દર્શાવે છે કે દીયા ઔર બાતી હમ, યે હૈ મોહબ્બતેં, જોધા અકબર તથા કુમકુમ ભાગ્ય જેવા શો દર્શકોની પસંદગીની બાબતમાં આગળ ચાલી રહ્યા છે.

દીયા ઔર બાતી હમ

દીયા ઔર બાતી હમ

#1: દીયા ઔર બાતી હમ 10.8

સાથ નિભાના સાથિયા

સાથ નિભાના સાથિયા

#2: સાથ નિભાના સાથિયા 9.3

યે હૈ મોહબ્બતેં

યે હૈ મોહબ્બતેં

#3: યે હૈ મોહબ્બતેં 8.9

જોધા અકબર

જોધા અકબર

#4: જોધા અકબર 8.2

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

#5: યે રિશ્તા ક્યા કહલાતા હૈ 7.4

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય

#6: કુમકુમ ભાગ્ય 7.1

જમાઈ રાજા

જમાઈ રાજા

#7: જમાઈ રાજા 6.7

સસુરાલ સિમર કા

સસુરાલ સિમર કા

#8: સસુરાલ સિમર કા 6.4

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

#9: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 6.3

એક હસીના થી

એક હસીના થી

#10: એક હસીના થી 6.1

ચૅનલનું રેટિંગ્સ

ચૅનલનું રેટિંગ્સ

હવે જોઇએ તમામ ચૅનલોનું ટીએએમ અને ટીઆરપી રેટિંગ્સ...

સ્ટાર પ્લસ

સ્ટાર પ્લસ

દીયા ઔર બાતી હમ 10.8
સાથ નિભાના સાથિયા 9.3
યે હૈ મોહબ્બતેં 8.9
યે રિશ્તા ક્યા કહલાતા હૈ 7.4
એક હસીના થી 6.1
ઇંડિયા'સ રૉ સ્ટાર 2.4
સત્યમેવ જયતે 2.4

ઝી ટીવી

ઝી ટીવી

જોધા અકબર 8.2
કુમકુમ ભાગ્ય 7.1
જમાઈ રાજા 6.7
દિલ સે નાચે ઇંડિયાવાલે 4.6
મહારક્ષક આર્યન 3.2
નીલી છતરી વાલે 3.0

કલર્સ

કલર્સ

સસુરાલ સિમર કા 6.4
ઉડાન 6.0
કૉમેડી નાઇટ્સ વિથ કપિલ 5.9 બાલિકા વધુ 4.8
બિગ બૉસ 8 4.4

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X