Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: પોતાના પતિ સાથે આ અભિનેત્રીનો બોલ્ડ અંદાઝ, એકદમ હોટ

ટીવી સિરિયલ "યે હૈ મોહબતે" માં શગુનનો રોલ કરવાવાલી અનિતા હસનંદાની છેલ્લા ઘણા સમયથી પોતાની હોલીડે ની તસવીરોને કારણે સોશ્યિલ મીડિયા પાર ખુબ જ ચર્ચામાં છે. અનિતા હસનંદાનીએ હાલમાં જ તેના સાથે સાથે તેની બિકીની તસવીરો શેર કરી હતી જેમાં તે ખુબ જ હોટ લાગી રહી હતી.

એટલું જ નહિ પરંતુ હાલમાં જ અનિતા એ તેના હોલીડે દરમિયાનની બીજી પણ ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અંદાઝ સાફ દેખાઈ આવે છે. આપણે જણાવી દઈએ કે અનિતા હાલ માલદીવમાં પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે રજા માણી રહી છે. તો જુઓ તેમની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો...

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની

આ સુંદર કપલે તેમની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

બિકીનીમાં ફોટો

બિકીનીમાં ફોટો

આજકાલ ટીવી અભિનેત્રીઓની રજાની મોસમ શરૂ થઇ હોઈ તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ તેમનું બિકીનીમાં ફોટો પણ આમ વાત થઇ ચુકી છે.

બિકીનીમાં ફોટો

બિકીનીમાં ફોટો

હાલમાં ફરી એકવાર ટીવીની ફેમસ અભિનેત્રી બિકીનીમાં જોવા મળી અને તે બીજી કોઈ નહિ પરંતુ "યે હૈ મોહબતે" માં શગુનનો રોલ કરનારી અનિતા હસનંદાની છે.

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની

ઇન્સ્ટાગ્રામ પાર ફોટો શેર કરતી વખતે અનિતાએ લખ્યું કે માલદીવમાં હોવ અને તે પણ બિકીની વગર તેવું કઈ રીતે બની શકે..

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની

આ ફોટોમાં અનિતા અને તેને પતિ રોહિત બંને ખુબ જ હોટ દેખાઈ રહ્યા છે.

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની

છેલ્લા ઘણા દિવસથી અફવાહ ચાલતી હતી કે અનિતા ગર્ભવતી છે. પરંતુ અનિતાને બધી જ અફવાહોને નકારી દીધી છે.

અનિતા હસનંદાની

અનિતા હસનંદાની

અનિતા તેના પતિ રોહિત રેડ્ડી સાથે હોટ બિકીનીમાં નજરે પડી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X