મોની રોયની લેટેસ્ટ બિકીની ફોટો વાયરલ, કાતિલ અંદાઝ
આજકાલ મોની રોયના સિતારા બુલંદી પર છે. ટીવીથી સ્ટાર બનનાર મોની હવે ફિલ્મોમાં પણ સફળતા મેળવી ચુકી છે.
આજકાલ મોની રોયના સિતારા બુલંદી પર છે. ટીવીથી સ્ટાર બનનાર મોની હવે ફિલ્મોમાં પણ સફળતા મેળવી ચુકી છે. અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ ઘ્વારા સ્ટાર બનનારી મોની રોય હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો ઘ્વારા ચર્ચામાં છે. રોજ તેની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે.
હાલમાં મોની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફોટો શેર કરી છે. આ ફોટોમાં મોની રોય બિકીનીમાં જોવા મળી રહી છે. બિકીનીમાં મોની રોયનો આવો કાતિલ અંદાઝ દીવાના બનાવી દેશે. મોની રોયની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
મોની રોય હાલમાં બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં આવી રહી છે. રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર સાથે જોન અબ્રાહમની રો અને રાજકુમાર સાથે મેડ ઈન ચાઈના ફિલ્મમાં મોની રોય જોવા મળશે. મોની રોય પાસે આવનારા દિવસોમાં ફિલ્મોની કોઈ જ ખોટ નથી.
આ પણ વાંચો: બ્લેક ડ્રેસમાં કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે કર્યો સેક્સી ડાંસ, જુઓ હૉટ અંદાજ
આ બધાની વચ્ચે હાલમાં જ મોની રોય ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો ધમાલ મચાવી રહી છે. મોની રોયની લેટેસ્ટ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટા પરથી તમે નજર નહીં હટાવી શકો. આમ પણ મોની રોયની ફેન ફોલોવિંગ ખુબ જ શાનદાર છે. સોશ્યિલ મીડિયા પર તેની દરેક ફોટોને લાખો લાઇક્સ મળે છે.
View this post on InstagramSummers are best spent in the water 💧
A post shared by mon (@imouniroy) on
આ ફોટો ઘ્વારા મોની રોય ફરી એકવાર સાબિત કરી ચુકી છે કે તેઓ ટીવીની ગ્લેમરસ અભિનેત્રી છે. તો તમે પણ તેની સુંદર તસવીરો પર એક નજર કરો...

સલમાન ખાનની ખાસ મિત્ર
મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે.

મોહિત રૈના
'દેવોં કે દેવ મહાદેવ'માં મહાદેવના મેઇન રોલમાં જોવા મળેલ મોહિત રૈનાને જ મૌની ડેટ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ બંનેના બ્રેકઅપની વાતો ઉડી હતી. જો કે, મૌનીએ મોહિત સાથેની દિવાળી સલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરીને સૌને ચૂપ કરી દીધા હતા. તેણે મોહિત સાથેની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Love.

લોકપ્રિય
મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

પતિ પત્ની ઔર વો
મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયરની શરૂઆત
પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
