ડેબ્યુ ફિલ્મથી 100 કરોડનો ધમાકો, 7 ખુબ જ સેક્સી ફોટો વાયરલ
2018 ની 100 કરોડી સુપરસ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થયી છે.
2018 ની 100 કરોડી સુપરસ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થયી છે. અહીં અમે ટીવી સ્ટાર કરિશ્મા તન્ના વિશે વાત કરી રહ્યા છે, જેના માટે આ વર્ષ બ્લોકબસ્ટર રહ્યું છે.
કરિશ્મા તન્ના હાલમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં જોવા મળી હતી. એક નાના રોલમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાં જ બીજી બાજુ નાગિન 3 ટીવી શૉ નંબર 1 રેટિંગમાં છે.
ત્યાં જ કરિશ્મા તન્નાની બીજી ટીવી સિરિયલ કયામત કી રાત પણ લોકોમાં ફેમસ થઇ રહી છે. હાલમાં કરિશ્મા તન્ના પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
આ પણ વાંચો: સેક્સી રાગિણીની આ તસવીરો સનસની મચાવી રહી છે, ખુબ જ હોટ
કરિશ્મા તન્નાની ગ્લેમરસ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે સંજુમાં ગ્લેમરસ દેખાતી કરિશ્મા તન્ના રિયલ લાઈફમાં પણ એટલી જ હોટ છે.
View this post on InstagramHello there!! Major missing happening.. 🏊♀️ #swimming #sunkissed #karishmatanna #ktians
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
આ પહેલા પણ કરિશ્મા તન્ના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરી ચુકી છે. થોડા દિવસ પહેલા જ તેને સ્વિમિંગ કરતી પોતાની સેક્સી ફોટો પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો: અડધું શર્ટ ઉતારીને ટીવીની નાગીને હદ પાર કરી, ફોટો વાયરલ
અહીં જુઓ કરિશ્મા તન્નાની વાયરલ થતી કેટલીક તસવીરો...

નાગાર્જુન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ
કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે
કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.

કયામત કી રાત
કરિશ્મા તન્નાનો શૉ કયામત કી રાત પણ ટોપ 10 શૉ લિસ્ટમાં શામિલ થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
