બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાની સેક્સી ફોટો, જોતજોતામાં વાયરલ

કરિશ્મા તન્ના આ વખતે નાગિન 3 સીરિયલમાં વિલન બનીને આવી છે. કરિશ્મા તન્નાના આવ્યા પછી કહાનીમાં વધારે ટ્વિસ્ટ પણ આવી રહ્યા છે.

કરિશ્મા તન્ના આ વખતે નાગિન 3 સીરિયલમાં વિલન બનીને આવી છે. કરિશ્મા તન્નાના આવ્યા પછી કહાનીમાં વધારે ટ્વિસ્ટ પણ આવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ફરી એકવાર કરિશ્મા તન્ના પોતાની કાતિલ અદાઓ ઇન્સ્તાગ્રામ પર બતાવી રહી છે. કરિશ્માએ બ્લેક ડ્રેસમાં પોતાની ફોટો શેર કરી છે.

કરિશ્મા તન્નાની આ ફોટોને અત્યારસુધીમાં લાખો લાઇક્સ મળી ચુક્યા છે. કરિશ્મા તન્નાની આ ફોટો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.

ટીવીની દરેક સ્ટારની જેમ કરિશ્મા તન્ના પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. વર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ સારું રહ્યું હતું. સંજુ ઘ્વારા તેને બોલિવૂડમાં ખુબ જ વાહવાહી મળી હતી.

આ પણ વાંચો: રેડ બિકીનીમાં સેક્સી સ્ટાર નિયા શર્માની કાતિલ અદાઓ

કરિશ્મા તન્ના પાસે હાલમાં કયામત કી રાત અને નાગિન 3 જેવા 2 સુપરહિટ શૉ છે, જેને કરિશ્મા તન્નાની લોકપ્રિયતાને વધારી દીધી છે. રિયલ લાઈફમાં પણ કરિશ્મા તન્ના સેક્સી અને બોલ્ડ રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો...

નાગિન

નાગિન

કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી

ગુજરાતી ફેમેલી

કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ

પ્રોજેક્ટની રાહ

કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી

કોઈ વાંધો નથી

કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે

ન્યૂડ થવા વિશે

કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી

બિગ બોસમાં આવ્યા પછી

બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.

કયામત કી રાત

કયામત કી રાત

કરિશ્મા તન્નાનો શૉ કયામત કી રાત પણ ટોપ 10 શૉ લિસ્ટમાં શામિલ થઇ ગયો છે.

નાગિન 3

નાગિન 3

નાગિન 3 સીરિયલમાં કરિશ્માએ પહેલા પોઝિટિવ ભૂમિકા સાથે શરૂઆત કરી હતી, પરંતુ હવે તે નેગેટિવ રોલમાં જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X