Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રેડ બિકીનીમાં સેક્સી સ્ટાર નિયા શર્માની કાતિલ અદાઓ

નિયા શર્મા હાલમાં પોતાની વાયરલ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. આ પહેલીવાર નથી જયારે નિયા શર્માની આ પ્રકારની ફોટો વાયરલ થઇ હોય

નિયા શર્મા હાલમાં પોતાની વાયરલ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. આ પહેલીવાર નથી જયારે નિયા શર્માની આ પ્રકારની ફોટો વાયરલ થઇ હોય. આ પહેલા પણ નિયા શર્મા બિકીનીમાં ફોટો શેર કરી ચુકી છે. આ વખતે નિયા શર્માનો હોટ અંદાઝ તમને ઘાયલ કરી દેશે.

પોતાની સ્ટાઇલ અને ગ્લેમરસ લૂકને કારણે નિયા શર્મા આજે ટીવીનો ફેમસ ચહેરો બની ચુકી છે. નિયા શર્મા ઘણીવાર પોતાની ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે. પરંતુ તે કોઈ પણ બાબતની ચિંતા કર્યા વિના ફોટો પોસ્ટ કરતી રહે છે.

View this post on Instagram

Bola rebola .. re re rebola bola rebola.. #bolarebola🎶

A post shared by Nia Sharma (@niasharma90) on

નિયા શર્માની આ સેલ્ફી ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. સોશ્યિલ મીડિયા પર નિયા શર્માના ફેન્સ પણ ઘણા વધારે છે. વર્ષ 2018 દરમિયાન શરૂઆતથી લઈને અંત સુધી નિયા શર્મા તેની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની હતી.

આ પણ વાંચો: બ્લેક બિકીનીમાં રિયા સેને મચાવી ધમાલ, ફોટા થઈ જશો પાણીપાણી

નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે સિરિયલ જમાઈ રાજાને સિલેક્ટ કર્યું. જમાઈ રાજા બંધ થયા બાદ નિયાએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી નાખી. નિયાનો આ લુક સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં નિયાનો સેક્સી અંદાજ જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

View this post on Instagram

Sunny side up!☀️ have a super bright 2019!!

A post shared by Nia Sharma (@niasharma90) on

નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે. સોશ્યિલ મીડિયા પર નિયા શર્માએ પોતાની સંસ્કારી ઇમેજ બિલકુલ બદલી નાખી છે.

કરિયર

કરિયર

એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી

સંસ્કારી વહુની ઈમેજ તોડી

સંસ્કારી વહુની ઈમેજ તોડી

નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા

એશિયાની સેક્સી મહિલા

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ

આ જ અંદાજ

વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ

ફોકસ

નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X