નાગિન 3: માહિર અને બેલાના હનીમૂનની તસવીરો થઈ લિક, જુઓ અહીં
નાગિન 3: માહિર અને બેલાના હનીમૂનની તસવીરો થઈ લિક, જુઓ અહીં
ટીવીની સૌથી રોમેન્ટીક જોડીની વાત કરવામાં આવે તો આ યાદીમાં બેલા અને માહિરનું નામ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર બેલા અને માહિરની એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈ ફેન્સ દીવાના થઈ જશે. બેલા અને માહિર એટલે કે સુરભિ જ્યોતિ અને પર્લ વી પુર. બંનેની રોમેન્ટિક તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોને જોતા તમને પણ પ્રેમ થઈ જશે. સુરભિ જ્યોતિ બહુ સેક્સી લાગી રહી છે.

તસવીરો લીક
પર્લની સાથે તેની જોડી જોવી તો બને જ છે. નાગિન ફેન પેજ પર માહિર-બોલ્યો કે આ તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સાથે જ આ તમામ તસવીરોને ફેન્સે શેર કરી તેજીથી વાયરલ કરી દીધી છે.
|
જુઓ તસવીરો
વાઈટ શર્ટમાંસુરભી બહુ સેક્સી અને ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ લાંબા સમયથી બંનેને ઓન સ્ક્રિન રોમાન્સ કરતા જોવા માગતા હતા. આ તસવીરો જોયા બાદ ફેન્સ માટે આ સીટ મસ્ટ વૉચ બની ગયો છે.
|
જુઓ હૉટ તસવીરો
ચાલો પછી ઈંતેજાર શેનો. અહીં જુઓ બંનેનો રોમેન્ટીક વીડિયો અને આ વાયરલ થઈ રહી તસવીરો...
|
ભારે એક્ટિવ
કલર્સ ચેલના ટીવી સીરિયલ નાગિન 3ની લીડ એક્ટ્રેસ સુરભિ જ્યોતિ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

ઈન્સ્ટાગ્રામ
સુરભિના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે. જે નાગિન 3થી તેની લોકપ્રિયતાની અસર છે.

કેટલાય પ્રકારની તસવીરો
સુરભિ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલાય પ્રકારની તસવીરો શેર કરે છે. ક્યારેક તે લહેંગા ચોલીમાં જોવા મળે છે તો ક્યારેક વેસ્ટર્ન ડ્રેસમાં.

મૌની રૉયની જગ્યા
નાગિન 3ની શરૂઆતમાં સૌને લાગ્યું હતું કે સુરભિ મૌની રોયની જગ્યા નહિ લઈ શકે. પરંતુ તેણે બધાને ખોટા સાબિત કર્યા.

પંજાબી ફિલ્મ અને પંજાબી ટીવી શોટ
સુરભિ જ્યોતિ પંજાબી ફિલ્મ અને પંજાબી સિરિયલમાં એક લોકપ્રિય ચેહરો છે. તે કેટલીય પંજાબી ફિલ્મોનો ભાગ પણ બની રહી છે.

આવી રીતે મળી લોકપ્રિયતા
જી ટીવીના સીરિયલ કુબૂલ હૈમાં જોયા ફારુકીના રૂપમાં મુખ્ય ભૂમિકા નિભાવી હોવાના કારણે સુરભિ ઘર ઘરમાં લોકપ્રિય બની છે.

કેટલાય કેરેક્ટર
શું તમે જાણો છો કે પંજાબી ફિલ્મોમાં કેટલાય કેરેક્ટર નિભાવ્યા બાદ સુરભિને જી ટીવી પર કુબૂલ હૈ સીરિયલમાં જોયાનો રોલ મળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
