એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ હલચલ મચાવી

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ફરી એકવાર હલચલ મચાવી છે. આ વખતે પણ તેને પોતાની તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ફરી એકવાર હલચલ મચાવી છે. આ વખતે પણ તેને પોતાની તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. તેની હાલમાં એક નહીં પરંતુ ઘણીં ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વખતે નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં આગ લગાવી છે.

બોલ્ડનેસ વિશે વાત કરવામાં આવે તો નિયા શર્મા ઘણી સ્ટારને ટક્કર આપી રહી છે. આ વખતે નિયા શર્મા બ્લેક ડ્રેસમાં કયામત લાગી રહી છે. અહીં જુઓ નિયા શર્માની કેટલીક તસવીરો જે સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે. આજ કારણ છે કે નિયા શર્મા એશિયાની સેક્સી સુપરસ્ટારમાં ગણાય છે.

નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે સિરિયલ જમાઈ રાજાને સિલેક્ટ કર્યું. જમાઈ રાજા બંધ થયા બાદ નિયાએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી નાખી. નિયાનો આ લુક સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં નિયાનો સેક્સી અંદાજ જોઈ તમારા પણ હોશ ઉડી જશે.

આ પણ વાંચો: કિન્નર વહુ રૂબીનાએ આ વીડિયોમાં સનસની મચાવી, પતિ સાથે હોટ

નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે. સોશ્યિલ મીડિયા પર નિયા શર્માએ પોતાની સંસ્કારી ઇમેજ બિલકુલ બદલી નાખી છે. નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત 'એક હજારો મેં મેરી બહેના' ઘ્વારા કરી હતી.

View this post on Instagram

#mindlesslymindful !! @khngwal 📷

A post shared by Nia Sharma (@niasharma90) on

આ ફોટો જોયા પછી આ વાતમાં કોઈ જ શંકા નથી કે નિયા આખરે એશિયાની સેક્સી સુપરસ્ટારમાં શામિલ છે. કેરિયર વિશે વાત કરવામાં આવે તો નિયા શર્મા જમાઈ રાજા પછી વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડમાં જોવા મળી હતી.

કરિયર

કરિયર

એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી

સંસ્કારી વહુની ઈમેજ તોડી

સંસ્કારી વહુની ઈમેજ તોડી

નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી

એશિયાની સેક્સી

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ

આ જ અંદાજ

વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ

ફોકસ

નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X