કિન્નર વહુ રૂબીનાએ આ વીડિયોમાં સનસની મચાવી, પતિ સાથે હોટ
વેલેન્ટાઈન વીકની શરૂઆત થઇ ચુકી છે. તેવામાં ગયા વર્ષે લગ્ન કરી ચૂકેલા ટીવી સ્ટાર પોતાનું પહેલું વેલેન્ટાઈન ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
વેલેન્ટાઈન વીકની શરૂઆત થઇ ચુકી છે. તેવામાં ગયા વર્ષે લગ્ન કરી ચૂકેલા ટીવી સ્ટાર પોતાનું પહેલું વેલેન્ટાઈન ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે એક સ્ટાર એવી પણ છે જે ખાસ રીતે વેલેન્ટાઈન ઉજવવાની પ્લાનિંગ કરી ચુકી છે.
અહીં અમે કિન્નર વહુ રૂબીના દિલાયક વિશે વાત કરી રહ્યા છે. ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે. એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે. પોતાની આ કલાને તે વેલેન્ટાઈન અવસરે લોકોની સામે રજુ કરશે.
View this post on InstagramA post shared by Rubina Dilaik (@rubinadilaik) on
રૂબીનાએ હાલમાં પોતાના પતિ અભિનવ સાથે એક મ્યુઝિક વીડિયો તૈયાર કર્યો છે, જેને વેલેન્ટાઈન અવસરે લોન્ચ કરવામાં આવશે. આ વીડિયોની એક ઝલક રૂબિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દરેક વખતની જેમ આ વખતે પણ રૂબીના બોલ્ડ અને સેક્સી દેખાઈ રહી છે. તેની પહેલી ઝલક તમને દીવાના બનાવી દેશે.
આ વીડિયો રૂબીના અને અભિનવે ઇન્ડોનેશિયામાં શૂટ કર્યો છે. વીડિયોમાં રૂબીના અને અભિનવ ખુબ જ હોટ દેખાઈ રહ્યા છે.

ગ્લેમરસ
રિયલ લાઈફમાં રૂબીનાની છબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.

અભિનવ શુક્લા સાથે લગ્ન
રૂબિનાએ હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા.

કિન્નરની ભૂમિકા
રૂબીના પહેલી એવી અભિનેત્રી છે જે કિન્નરની ભૂમિકા નિભાવી રહી છે.

છોટી બહુ
રૂબીનાએ છોટી બહુ (2008-10) અને તેની સિક્વલ (2011-12) માં લીડ રોલ નિભાવ્યો હતો.

સેટ પર થયો
પ્રેમ રૂબીના દિલાયક હાલમાં જ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. રૂબીના ઘ્વારા જાતે આ વાતનો એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. રૂબીનાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે અભિનવને ડેટ કરી રહી છે. બંને એકબીજાને છોટી બહુ સિરિયલ થી જાણે છે. બંને આ સિરિયલમાં કામ કરી ચુક્યા છે.

પ્રેમનો સંબંધ
અભિનવ અને રૂબીના ડેટિંગની શરૂઆત વર્ષ 2015 થી થયી હતી.

ફોટો
રૂબીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ ફોટો ઘ્વારા ભરાયેલું છે.

ફિટનેસ રૂબીના
ફિટનેસ અંગે ઘણી સજાગ છે. તેનું ફોક્સ હંમેશા તેમની ફિટનેસ પર રહે છે.












Click it and Unblock the Notifications
