• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એશિયાની સેક્સી સુપરસ્ટારનો હોટ ડાન્સ, જોતા જ રહી જશો

By Prajapati Anuj
|

સોશ્યિલ મીડિયા પર હવે ફોટો અને વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ટેલિવિઝન સેલિબ્રિટી હવે આ લિસ્ટમાં ખુબ જ ઝડપથી આગળ વધી રહી છે.

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

I also got my fav #magentariddim beats👿 #goldawards2018 @vikaaskalantri 🙏😊

A post shared by Nia Sharma (@niasharma90) on

પોતાની બોલ્ડ તસવીરો શેર કર્યા પછી નિયા શર્મા ઘ્વારા ડાન્સ પ્રેક્ટિસનો એક નાનકડો વીડિયો શેર કરવામાં આવ્યો છે. તે ડીજે સ્નેકના સોન્ગ Magenta Riddim પર નાચી રહી છે.

નિયા શર્મા ઘ્વારા આ વીડિયો કેપશનમાં લખીને જણાવ્યું છે કે તે ગોલ્ડ એવોર્ડ 2018 માં પરફોર્મર્સ આપવા માટે ખાસ તૈયારી કરી રહી છે. આ વીડિયો જોઈને સાફ સાફ દેખાઈ રહ્યું છે કે નિયા શર્માનો ડાન્સ એકદમ દમદાર હશે.

નિયા શર્મા સોશ્યિલ મીડિયા પર પોતાના નવા અને ગ્લેમરસ અંદાઝની ફોટો પોસ્ટ કરતી રહે છે. નિયા શર્મા ઘ્વારા ફરી એકવાર પોતાની ગ્લેમરસ ફોટો પોસ્ટ કરવામાં આવી છે. અહીં જુઓ તેની એક ઝલક...

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

નિયા શર્મા

નિયા શર્મા

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે.

સ્માર્ટ સ્ટ્રીટ-વેર

સ્માર્ટ સ્ટ્રીટ-વેર

આ ફોટોશૂટમાં નિયા બોલ્ડ સ્ટ્રીટ વેર સ્ટાયલના આઉટફિટમાં જોવા મળે છે. નિયાનો આ લૂક ખૂબ ઇમ્પ્રેસિવ હતો. નિયા શર્માના લૂક્સ માટે એને ક્યારેક કોમ્પ્લિમેન્ટ્સ તો ક્યારેક નિંદાનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે, આવા લોકોને સોશ્યલ મીડિયા પર તેણે સણસણતો જવાબ પકડાવ્યો છે.

એશિયાની સેક્સીએસ્ટ વુમન

એશિયાની સેક્સીએસ્ટ વુમન

ઇસ્ટર્ન આય દ્વારા કન્ડક્ટ કરાયેલા એક પોલમાં નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી વુમનનું ટેગ આપવમાં આવ્યું હતું. આ લિસ્ટમાં નિયાએ સોનમ કપૂર, અલિયા ભટ્ટ, કેટરિના જેવી તમામ ટોપની હિરોઇન્સને પાછળ છોડી દીધી હતી.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

ત્યાર બાદ નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

નિયાને પડી લોકોની ફટકાર

નિયાને પડી લોકોની ફટકાર

નિયાને મોટેભાગે તેના બોલ્ડ અવતાર માટે કોમ્પલિમેન્ટ્સ જ મળે છે. પરંતુ થોડા સમય પહેલાં જ્યારે તેણે પોતાના એક હોટ ફોટો શૂટનો વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તેને લોકોની ધિક્કાર ભરેલી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયોમાં નિયાએ લોકોને પોતાના ફોટો શૂટની પ્રોસેસ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી તેને અનેક અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર સણસણતો જવાબ

સોશિયલ મીડિયા પર સણસણતો જવાબ

આવા લોકોને નિયાએ સોશિયલ મીડિયા પર જ સણસણતો જવાબ આપ્યો હતો. તેણે પોતાના ફોટો શૂટનો અન્ય એક વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, હા, મેં મારું ફોટો શૂટ આ રીતે જ પૂરું કર્યું છે. હું ન્યૂઝ બનાવવા માટે પોસ્ટ શેર નથી કરતી. તો પણ પબ્લિસિટી માટે ધન્યવાદ!

English summary
Nia sharma posted dance video on her instagram account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X