એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા
એશિયાની સેક્સી સુપરસ્ટાર લિસ્ટમાં શામિલ થઇ ચુકેલી નિયા શર્માએ ફરી એકવાર પોતાના સેક્સી લૂકથી તહેલકો મચાવ્યો છે.
એશિયાની સેક્સી સુપરસ્ટાર લિસ્ટમાં શામિલ થઇ ચુકેલી નિયા શર્માએ ફરી એકવાર પોતાના સેક્સી લૂકથી તહેલકો મચાવ્યો છે. ટીવીની સેક્સી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો નિયા શર્માનું નામ તેમાં ચોક્કસ આવે છે. નિયા હંમેશા સ્ટાઇલ અને તેના સેક્સી લૂકને કારણે ચર્ચામાં રહી છે.
આ વખતે નિયા શર્માએ સોશ્યિલ મીડિયા પર તેનો સેક્સી ડાન્સ વીડિયો રજુ કર્યો છે, જેનાથી નજર હટવી મુશ્કિલ છે. આ વાયરલ વીડિયોમાં નિયા શર્મા પોતાના મિત્રો સાથે જોવા મળી રહી છે.
View this post on InstagramA post shared by Nia Sharma (@niasharma90) on
આ વીડિયોમાં નિયા શર્મા પોતાના મિત્રો સાથે પાર્ટી કરી રહી છે, તેવું લાગી રહ્યું છે. નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. પોસ્ટ કરતા જ આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયો.
આ પણ વાંચો: બ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની બબાલ મચાવી રહી છે, એકલામાં જુઓ
આપને જણાવી દઈએ કે સોશ્યિલ મીડિયા પર નિયા શર્માને ચાહનાર લોકોની લાંબી લિસ્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર નિયા શર્માના 2.8 મિલિયન ફોલોવર્સ છે.
View this post on InstagramLive young live free Call me later.......Going on a dancing spree!! 🎊🎊
A post shared by Nia Sharma (@niasharma90) on
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

મોની રોય
અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કરી ચુકેલી મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર તેનો હોટ અંદાઝ શેર કરતી રહે છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
