Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિયા શર્માએ ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી, એકલામાં જુઓ

આજકાલ ટીવી અભિનેત્રીઓ માટે સોશ્યિલ મીડિયા પર સેક્સી ફોટો અને વીડિયો પોસ્ટ કરવું સામાન્ય બની ગયું છે.

આજકાલ ટીવી અભિનેત્રીઓ માટે સોશ્યિલ મીડિયા પર સેક્સી ફોટો અને વીડિયો પોસ્ટ કરવું સામાન્ય બની ગયું છે. આજે ઘણી ટીવી સ્ટાર સેક્સી પોસ્ટને કારણે વાયરલ થઇ રહી છે. તેઓ તેમના વેકેશનના હોટ બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે, જે ખુબ જ ઝડપથી વાયરલ બની જાય છે.

આ પણ જુઓ: શમા સિકંદરે બાથટબમાં સેક્સી ફોટો શેર કરી, એકલામાં જુઓ

આ લિસ્ટમાં ઘણી ટીવી અભિનેત્રીઓ શામિલ છે, જેમાં નિયા શર્માનું નામ પણ આવે છે. ફરી એકવાર ટીવીની સૌથી સેક્સી સ્ટાર નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી ધમાલ મચાવી રહી છે. જી હાં, આમ તો આ પહેલીવાર છે જ્યારે નિયા શર્માની આવી તસવીરો વાયરલ થઈ રહી છે. અગાઉ પણ કેટલીયવાર તે ખુદની બોલ્ડનેથી લોકોના હોશ ઉડાવી ચૂકી છે.

નિયા પોતાના દરરોજની તસવીરોને હંમેશા ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે. નિયાની ગણતરી ટીવીની હૉટ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને પૂરી રીતે બદલી નાખી છે.

સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને પૂરી રીતે બદલી નાખી છે. નિયાની વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત એક હજારો મેં મેરી બહનાથી કરી હતી. વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડ વેબ સીરિઝ બાદ તે પહેલાથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે.

આપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.

કરિયર

કરિયર

એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સંસ્કારી વહુની ઈમેજ તોડી

સંસ્કારી વહુની ઈમેજ તોડી

નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા

એશિયાની સેક્સી મહિલા

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ

આ જ અંદાજ

વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ

ફોકસ

નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું

ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના લુક્સથી ફેન્સનું દીલ જીતતી રહી છે. તે હાલ સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.

કોઈનાથી કમ નહિ

કોઈનાથી કમ નહિ

સ્ટાઈલના મામલામાં નિયા શર્મા કોઈનાથી કમ નથી. આ તસવીરો જોઈને જ તમે સમજી જશો.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X