Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શમા સિકંદરે બાથટબમાં સેક્સી ફોટો શેર કરી, એકલામાં જુઓ

છેલ્લા ઘણા સમયથી ટીવી અને ફિલ્મોથી ગાયબ થયેલી શમા સિકંદર સતત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે.

છેલ્લા ઘણા સમયથી ટીવી અને ફિલ્મોથી ગાયબ થયેલી શમા સિકંદર સતત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર ઉપરાછાપરી પોસ્ટ કરી રહી છે. આ દરેક પોસ્ટમાં મોટા ભાગે તે બિકીનીમાં જોવા મળી રહી છે. શમા સિકંદરની આ પોસ્ટ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહી છે.

શમા સિકંદરે હાલમાં ઇન્સ્ટગ્રામ પર કેટલીક બિકીની ફોટો શેર કરી છે. પરંતુ આ બધાની વચ્ચે તેને બાથટબમાં ખુબ જ સેક્સી ફોટો પણ શેર કરી છે. આ ફોટોમાં શમા ખુબ જ સેક્સી પોઝ આપી રહી છે.

શમા સિકંદર હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ બધાની વચ્ચે તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે સેક્સી ફોટો પોસ્ટ કરવાનું ભૂલતી નથી. તેની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઇ જાય છે.

આ પણ જુઓ: કરિશ્મા તન્નાએ વેકેશનની ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી

વેબ સીરીઝ માયાથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકેલ એક્ટ્રેસ શમા સિકંદર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો ભાગ બની ચૂકી છે. હાલમાં જ શમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના બૉયફ્રેન્ડ જેમ્સ સાથે ખાસ પળ વિતાવતી જોવા મળી રહી છે.

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે...

નીલ નીતિન મુકેશ સાથે

નીલ નીતિન મુકેશ સાથે

શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

કાસ્ટિંગ કાઉચની શિકાર

કાસ્ટિંગ કાઉચની શિકાર

શમા ખુદ જણાવે છે કે 15 વર્ષની ઉંમરમાં જ તે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. જો કે તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતી અને તેની ઉંમર નાની હતી એટલે શું થઈ રહ્યું છે તે કંઈ સમજી નહોતી શકી. પરંતુ બાદમાં પણ કેટલીયવાર તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે તે આ બધું જ સમજી ગઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X