બિગ બોસ 12: સલમાન ખાને લીધો ચોંકાવનારો નિર્ણય

બિગ બોસ 12 દરમિયાન દરેક વીક એન્ડ આવતા લોકો સલમાન ખાનની રાહ જોતા હોય છે.

બિગ બોસ 12 દરમિયાન દરેક વીક એન્ડ આવતા લોકો સલમાન ખાનની રાહ જોતા હોય છે. શ્રીસંતની ગાળાગાળી અને ખાન સિસ્ટરના ખોટા વ્યવહાર પર સલમાન ખાનની કમેન્ટ વિશે લોકો રાહ જોઈ રહ્યા છે.

bigg boss 12

પહેલા અઠવાડિયાના નોમિનેશન માટે દીપિકા, સૃષ્ટિ, ખાન સિસ્ટર, રોશની-કૃતિ અને શિવાશિષ-રોમીલ માંથી કોઈ એક જોડી અથવા સિંગલ ઘરથી બહાર જઈ શકે છે. હાલમાં એવી ખબર મળી રહી છે કે આ અઠવાડિયે કોઈ પણ કન્ટેસ્ટન્ટ ઘરથી બહાર નહીં જાય.

આ પણ વાંચો: પ્રેમનો રાઝ ખોલવા પર અનુપ જલોટાને મોટી રકમ મળી રહી છે

શૉમાં પહેલાથી જ બે નોમિનેશનને કારણે બે કન્ટેસ્ટન્ટ ઘરથી બહાર જઈ ચુક્યા છે. આ વખતે નોમિનેશનની પ્રક્રિયા 19 સપ્ટેમ્બર એટલે કે બુધવારે થઇ હતી. વોટિંગનો નિર્ણય શુક્રવારે આવશે.

જેથી બે દિવસના વોટને આધારે કોઈ પણ કન્ટેસ્ટન્ટ્ને ઘરથી બહાર નહીં કાઢી શકાય. સલમાન ખાન પણ પહેલા અઠવાડિયામાં કોઈને પણ બહાર કાઢવાના પક્ષમાં નથી હોતા.

આ પણ વાંચો: બિગ બોસમાં સેક્સી સુપરસ્ટારની એન્ટ્રી, લાખો લોકો વીડિયો જોઈ ચુક્યા છે

તેમનું માનવું છે કે ગેમની શરૂઆતમાં દરેક કન્ટેસ્ટન્ટ્ને એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ. જેથી બની શકે છે કે આ અઠવાડિયાનું નોમિનેશન આવતા અઠવાડિયે ફિક્સ કરી દેવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X