મુંબઈ, 20 નવેમ્બર : ખતરોં કે ખિલાડી એક એવો ટેલીવિઝન શો છે કે જેનો દર્શકોને ખૂબ ઇંતેજાર રહે છે. આ શો જ એવો છે કે જેમાં દર્શકોના મનપસંદ સ્ટાર્સ આશ્ચર્યજનક કારનામાઓ કરતા નજરે પડે છે. રોહિત શેટ્ટી સંચાલિત ખતરોં કે ખિલાડી 5 બાદ હવે ટુંક સમયમાં જ ખતરોં કે ખિલાડી 6 શરૂ થવાનો છે. આ વખતની ટૅગ લાઇન છે ખતરોં કે ખિલાડી : ડર કા બ્લૉકબસ્ટર સીઝન 6.
Rohit Shetty returns with the sixth season of Khatron Ke Khiladi, and the adventures are set once again in Cape Town. Here are the pics of contestants.