45 વર્ષની ઉંમરમાં પણ સેક્સી દેખાય છે મંદિરા બેદી, જુઓ તસવીરો

હાલમાં ટીવીની ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ બધાની વચ્ચે 45 વર્ષની મંદિરા બેદી પોતાની બોલ્ડનેસથી કહેર વરસાવી રહી છે.

હાલમાં ટીવીની ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ બધાની વચ્ચે 45 વર્ષની મંદિરા બેદી પોતાની બોલ્ડનેસથી કહેર વરસાવી રહી છે. મંદિરા બેદી પોતાની ફિટનેસને કારણે ઘણી લોકપ્રિય છે.

મંદિરા બેદી તેની ફિટનેસના ફોટો પોસ્ટ કરતી રહે છે, જે ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યા છે.

મંદિરા બેદીની ઉંમર 45 વર્ષ છે પરંતુ જોવામાં તે બૉલીવુડની કેટલીય ટૉપ એક્ટ્રેસને ટક્કર આપી દે તેવી છે. મંદિર હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. એટલું જ નહિં તે પોતાના ફિટનેસ વીડિયોને લઈને પણ કેટલીય વખત ચર્ચામાં રહી ચૂકી છે. ટીવીથી અલવિદા લીધા બાદ મંદિરાનું ફોકસ પોતાની ફિટનેસ પર રહ્યું. આ વખતે પણ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેક્સી અને બોલ્ડ થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાની સેક્સી ફોટો, જોતજોતામાં વાયરલ

મંદિરાએ બોલિવૂડમાં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ DDLJથી પદાર્પણ કર્યું હતું. હવે કદાચ શાહરૂખ પણ મંદિરાનો આ અવતાર જોઇને દંગ રહી જતા હશે, કારણ કે તે માતા બન્યા પછી વધારે ને વધારે સુંદર દેખાતી જાય છે.

View this post on Instagram

Mere #peethpeechhe kuchh mat bolna haanh!!!

A post shared by Mandira Bedi (@mandirabedi) on

મંદિરા બેદીની ફિટનેસ અને તેનો બોલ્ડ અવતાર તમને ચોંકાવી દેશે. હાલ ફરી એકવાર મંદિરાની તસવીરો વાયરલ થતી જોવા મળી રહી છે. મંદિરાએ આ તસવીરોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. અહીં જુઓ મંદિરા બેદીની સુપર હૉટ તસવીરો...

બોલિવૂડ પ્રોજેક્ટ્સ અંગે

બોલિવૂડ પ્રોજેક્ટ્સ અંગે

મંદિરા બેદીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, તેણે કોઇ બોલિવૂડ પ્રોજેક્ટ્સ સાઇન કર્યા છે કે કેમ, તો તેણે કહ્યું હતું કે, મને નથી લાગતું હાલ મને અને બોલિવૂડને કોઇ લેવા-દેવા છે. મને રોલ મળે તો પણ ભાભી કે બહેનનો રોલ આપવામાં આવશે. હા, જો કોઇ ખરેખર સંતોષજનક રોલ હશે તો હું ચોક્કસ કરીશ.

DDLJ થી શરૂઆત

DDLJ થી શરૂઆત

મંદિરા બેદીએ ફિલ્મોમાં DDLJથી પદાર્પણ કર્યું હતું. કહેવાય છે કે, ફિલ્મના એક સોંગના શૂટિંગમાં તે એટલી નર્વસ થઇ ગઇ હતી કે, વારંવાર રિટેક લેવાની જરૂર પડી હતી. આ સોંગમાં તેની સાથે શાહરૂખ પણ હતા. શાહરૂખે મંદિરાને ખૂબ શાંતિથી સોંગ્સના તમામ સ્ટેપ્સમાં મદદ કરી હતી અને અનેક રિટેક છતાં શાહરૂખે કંટાળ્યા કે ગુસ્સે થયા વગર મંદિરા સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું.

ટીવીની 'શાંતિ'

ટીવીની 'શાંતિ'

મંદિરા બેદીએ ફિલ્મો પહેલાં ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. તેની પ્રથમ સિરિયલ શાંતિ ખૂબ સુપરહિટ રહી હતી. જો કે, ફિલ્મોમાં મંદિરાનું નસીબ ખાસ ન ચાલ્યું.

ક્રિકેટ હોસ્ટ તરીકે થઇ ફેમસ

ક્રિકેટ હોસ્ટ તરીકે થઇ ફેમસ

મંદિરા બેદીએ વર્ષ 2003 અને 2007માં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કર્યા હતા, આ માટે તે ખાસી ફેમસ થઇ હતી. ક્રિકેટ ગેમ હોસ્ટ કરનાર તે પહેલી જાણીતી અને લોકપ્રિય ભારતીય એક્ટ્રેસ છે. આ સિવાય તેણે વર્ષ 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ આઇપીએલની સિઝન 2 અને 3 પણ હોસ્ટ કરી છે.

ફેશન ડિઝાઇનર પણ છે મંદિરા બેદી

ફેશન ડિઝાઇનર પણ છે મંદિરા બેદી

મંદિરા બેદી ફેશન ડિઝાઇનર પણ છે. લેકમે ફેશન વિક 2014માં તેણે પોતાનું સાડી કલેક્શન રજૂ કર્યું હતું અને આ સાથે જ તેણે ફેશન ડિઝાઇનર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેણે 26, ઓક્ટોબર, 2013ના રોજ પોતાના સિગ્નેચર સારી કલેક્શનનો એક સ્ટોર પણ લોન્ચ કર્યો હતો.

45 વર્ષીય અભિનેત્રી

45 વર્ષીય અભિનેત્રી

મંદિરાની આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે તે દિવસે ને દિવસે મોટી નહીં, નાની દેખાતી જાય છે. મંદિરા 45 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલે તે કોઇ 20 વર્ષીય યુવતીને ટક્કર આપી શકે એમ છે.

બિકીની ફોટો

બિકીની ફોટો

મંદિરા બેદી તેની બિકીની ફોટોને કારણે પણ ઘણી લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X