રાખી સાવંત અને દિપક કલાલના લગ્નનું બજેટ 70 કરોડ, હનીમૂનની તૈયારી

રાખી સાવંત ખુબ જ જલ્દી દિપક કલાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રાખી સાવંત 31 ડિસેમ્બરે દિપક કલાલ સાથે લગ્ન કરશે.

રાખી સાવંત ખુબ જ જલ્દી દિપક કલાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. રાખી સાવંત 31 ડિસેમ્બરે દિપક કલાલ સાથે લગ્ન કરશે. તેઓ લોસ એંજલ્સમાં લગ્ન કરશે. થોડા દિવસ પહેલા જ દીપકે રાખીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

આ પણ વાંચો: રાખી સાવંતે અનુપ જલોટાને હોટ કહ્યા, સાથે શાવર લેવા માંગે છે

હવે મીડિયા સાથે વાતચીતમાં રાખી સાવંતે આ વાતનો ખુલાસો કર્યો છે કે તે સાચે દિપક સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેને કોઈ મજાક ના સમજો. મીડિયા સામે બંને એકબીજાના પતિ પત્ની નહીં પરંતુ દુશ્મન જેવા દેખાઈ રહ્યા હતા.

બજેટ વધારે નહીં, ફક્ત 70 કરોડ

બજેટ વધારે નહીં, ફક્ત 70 કરોડ

દિપક કલાલે કહ્યું કે અમારા લગ્નનું બજેટ વધારે નહીં, ફક્ત 70 કરોડ છે. આ વાત પર રાખી સાવંતે દીપકને ટોકતા કહ્યું કે તેને તો 85 કરોડની વાત કરી હતી, તો 15 કરોડ ક્યાં ગયા? તેના પર દીપકે કહ્યું કે કપડાના કેટલાક પૈસા ઓછા થઇ ગયા છે

પતિ છે કે પતીલું

પતિ છે કે પતીલું

રાખી સાવંતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે ઉભા રહો, હું માથા પર પલ્લું રાખી લઉં. ત્યારે દીપકે કહ્યું કે રાખી છમ્મક છલ્લો છે. તેના પર રાખીએ કહ્યું કે તે ભારતમાં છે અને તેને માથા પર પલ્લું રાખવું પડશે. ત્યારે દીપકે કહ્યું કે તેને આવું કઈ પણ કરવાની જરૂર નથી. તેના પર રાખીએ મજાક ઉડાવતા કહ્યું કે તમે કેવી વાત કરો છો, પતિ છો કે પતીલું.

ડોક્ટરે રાખીની જાંચ કરીને જણાવ્યું

ડોક્ટરે રાખીની જાંચ કરીને જણાવ્યું

તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરી છે. દીપકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ પર જે લખ્યું છે તે જાણીને તમે દીપકને રાખી કરતા પણ મોટો ડ્રામેબાઝ કહી શકો છો. તેને લખ્યું છે કે ડોક્ટરે રાખીની જાંચ કરી છે અને જણાવ્યું છે કે તે વર્ઝીન છે.

ખરેખર લગ્ન થઇ રહ્યા છે

ખરેખર લગ્ન થઇ રહ્યા છે

લોકોને રાખી પર વિશ્વાસ નથી થઇ રહ્યો. લોકો આ વેડિંગ કાર્ડને રાખી અને દીપકનું પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે. આ લગ્નના કાર્ડમાં ખોટું ઇંગલિશ પણ લખવામાં આવ્યું છે. તેને સાથે વેડિંગ વેન્યુ લોસ એન્જેલસ ગણાવવામાં આવ્યું છે. પરંતુ રાખીએ કહ્યું છે કે આ લગ્નને મજાક ના સમજવામાં આવે, આ લગ્ન ખરેખર થઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X