પડદા ઉપર કદરૂપા દેખાવું રિસ્કી : રોહિત ખુરાના

મુંબઈ, 6 મે : ટેલીવિઝન શ્રેણી દિલ કી નઝર સે : ખૂબસૂરત ફિલ્મમાં કદરૂપા દેખાતાં માધવનો રોલ કરી રહેલાં અભિનેતા રોહિત ખુરાના કહે છે કે આ પ્રકારનો રોલ ભજવવો એક મોટો પડકાર હતો, કારણ કે મોટાભાગે અભિનેતાઓ આવી ભૂમિકાઓ ભજવવાનો ઇનકાર કરી દે છે.

rohitkhurana

રોહિતે શોના સેટ ઉપર જણાવ્યું - ટેલીવિઝન ઉપર થોડાંક જ અભિનેતાઓ એવાં છે કે જેઓ પડદા ઉપર કદરૂપા દેખાવાનો જોખમ ઉપાડે છે. પોતાના પાત્ર સાથે દર્શકોને ગમવું એક મોટો પડકાર હતો.

ગત 25મી ફેબ્રુઆરીએ સોની ટીવી ઉપર શરૂ થયેલ સીરિયલ દિલ કી નઝર સે : ખૂબસૂરતમાં સૌમ્યા સેઠ તથા અભિષેક મલિક પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ શોએ પોતાના 50 એપિસોડ પૂર્ણ કર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X