બિગ બૉસ 12ના ઈતિહાસમાં પહેલીવાર, સલમાને લીધો ચોંકાવનારો ફેસલો
બિગ બૉસના ઈતિહાસમાં પહેલીવાર, સલમાને લીધો ચોંકાવનારો ફેસલો
બિગ બૉસ 12ને લઈને સલમાન ખાને ચોંકાવનારો ફેસલો લીધો છે. જી હાં, બિગ બૉસ 12ને લઈ સલમાન ખાને પહેલીવાર કોઈ પલાનિંગ કર્યું છે. જેના વિશે વીકએન્ડ કા વાર પર જણાવી ચૂક્યા છે. બિગ બૉસની વાત કરવામાં આવે તો આ શૉના લાઈમલાઈટમાં રહેવાનું એક મોટું કારણ સલમાન ખાન પણ છે. સલમાન કેટલીય સિઝનથી હોસ્ટ તરીકે શો સાથે જોડાયેલ છે. આ શોના કન્ટેસ્ટન્ટથી વધુ સલમાન ખાન બિગ બૉસ શરૂ થાય ત્યાંથી ખતમ થાય ત્યાં સુધી ચર્ચામાં રહે છે.

સલમાને લીધો ફેસલો
જો કે હવે બિગ બૉસ 12 સાથે આવું નથી દેખાઈ રહ્યું. ટીઆરપીાં આ શો સતત ટોપ 10 શોથી બહાર રહ્યો, જેને લઈ હવે શો ખતમ થવાના આખરી મહિનામાં ત્રેવડી યોજના બનાવવામાં આવી છે.

વીકેન્ડ વાર
સલમાનના વીકેન્ડ વારનો એપિસોડ શનિવારે અને રવિવારે દેખાડવામાં આવતો હતો. પરંતુ આ અઠવાડિયેથી સલમાન 2 નહિ બલકે 3 દિવસ દર્શકો સમક્ષ આવશે. હવેથી વીકેન્ડ કા વારનું ટેલિકાસ્ટ શુક્રવાર, શનિવાર અને રવિવારે કરવામાં આશે. આની પાછળનું એક નહિ બલકે 7 ચોંકાવનારાં કારણ છે.

ઑનલાઈન ટીઆરપી
ઑનલાઈન ટીઆરપીથી આ શો ભારે વખાણ જીલી રહ્યો છે. સતત ઓનલાઈન ટીઆરપી પર બિગ બૉસ ટોપ 5માં બની રહ્યો છે. આ કારણે જ વીકેન્ડ કા વારને લાવી દર્શકો વધારવાની કોશિશ કરવામાં આવી શકે છે.

પરિવાનરી થશે એન્ટ્રી
વીકેન્ડની વાત કરવામાં આવે તો કેબીસી ખતમ થયા બાદ દર્શકો માટે બિગ બૉસના દરવાજા ખુલી ગયા છે. શુક્રવારે ડેલી શોને બદલે દર્શકોને ફેમિલી ડ્રામા બિગ બૉસમાં જોવા મળી શકે છે. જ્યાં સલમાન કન્ટેસ્ટન્ટના પરિવાર સાથે વાત કરતા નજર આવી શકે છે.

સલમાનની લોકપ્રિયતાનો ફાયદો
શક્ય છે કે સલમાનની લોકપ્રિયતાને કારણે ચેનલની ટીઆરપી વધી શકે. વીકેન્ડ કા વારની ટીઆરપી ડેલી અપડેટની ટીઆરપીથી વધુ હોય છે.

સિંબા અને ઝીરોના પ્રમોશનથી ફાયદો
સિંબા અને ઝીરો આ મહિનામાં રિલીઝ થઈ રહી છે. એવામાં બિગ બૉસ 12માં આ બંને ફિલ્મો સાથે જોડાયેલ કોઈ એપિસોડ જોવા મળી શકે છે. જયાં શાહરુખ ખાન અને રણવીર સિંહ શોનું પ્રમોશન કરતા જોવા મળશે.

કન્ટેંટની કમી
આ શોને કન્ટેંટની કમી નીચે લાવી રહી છે. વીકેન્ડ કા વાર પર તમામ કન્ટેસ્ટંટ પોતાના અસલી રૂપથી એક બીજાના આરોપો લગાવે છે અને હંગામો કરતા જોવા મળી રહ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
