સલમાન ખાન દસ કા દમ શૂટિંગ શરૂ, જાણો કેટલા રૂપિયા ચાર્જ કર્યા

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાનના પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો તેમની પાસે ફિલ્મોની ઘણી લાંબી લિસ્ટ છે. રેસ 3 અને ભારત ફિલ્મની શૂટિંગ વચ્ચે સલમાન ખાન દબંગ 3 ફિલ્મ વિશે પણ પ્લાંનિંગ કરી રહ્યા છે.

આટલા વ્યસ્ત સિડ્યુલ વચ્ચે પણ સલમાન ખાને ટીવી શૉ માટે જબરજસ્ત પ્લાંનિંગ કર્યું છે. સલમાન ખાને દસ કા દમ સીઝન 3 માટે પ્રોમો અને ટીઝર પણ શૂટ કરી લીધું છે.

રેસ 3 અને ભારત ફિલ્મની શૂટિંગ વચ્ચે સમય કાઢીને સલમાન ખાન દસ કા દમ સીઝન 3 પહેલા ભાગનું શૂટિંગ માર્ચ મહિનામાં અને બીજા ભાગનું શૂટિંગ જૂન મહિનામાં કરશે. દસ કા દમ સીઝન 3 જૂન મહિનાના અંતમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.

જુઓ ટીવીના સૌથી વધુ કમાણી કરતા હોસ્ટ

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન એક એપિસોડના 5 કરોડ રૂપિયા લે છે. દસ કા દમ સીઝન 3 માટે પણ તેમને એટલા જ રૂપિયા આપવામાં આવ્યા છે.

કપિલ શર્મા

કપિલ શર્મા

કપિલ શર્મા દરેક એપિસોડ માટે લગભગ 80 લાખ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં કપિલ શર્મા તેમનો એક નવો શૉ લઈને ટીવી પર આવી રહ્યા છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાનને તેના ટેક શૉ માટે લગભગ 1 થી 2 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને વર્ષ 2017 દરમિયાન કોન બનેગા કરોડપતિ માટે પર એપિસોડ 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી સુપર ડાન્સની બીજી સીઝન હોસ્ટ કરી રહી છે. તેઓ એક એપિસોડ માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

મનીષ પોલ

મનીષ પોલ

મનીષ પોલ એક એપિસોડ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં તેમને ટીવી થી અંતર બનાવી રાખ્યું છે.

English summary
Have a look there is buzz that Before Race 3's Bangkok schedule, Salman Khan has already begun shooting for 10 Ka Dum season 3 with different style and format.Here read full news

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.