આ નંબર 1 સુપરસ્ટાર ની તસવીરો રાતો રાત થયી વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

ફરી એકવાર આ સુપરસ્ટાર ની બહુ ની તસવીરો વાયરલ થઇ રહી છે. આ સુપરસ્ટાર બીજી કોઈ નહીં પરંતુ ટીવીના બ્લોકબસ્ટર શૉ શક્તિ ફેમ રૂબીના દિલાયક છે. જે હાલમાં સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો થી હલચલ મચાવી રહી છે. આમ જોવા જઇયે તો હાલમાં ટીવી અભિનેત્રીઓ સોશ્યિલ મીડિયા પર રોજ પોતાની હોટ તસવીરો શેર કરતી જ રહે છે.

પરંતુ હોટનેસ મામલે રૂબીના નું નામ સૌથી પહેલા આવે છે. રૂબીના એ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી. રીલ લાઈફમાં ભલે રૂબીના તમને સંસ્કારી બહુ રોલમાં દેખાય છે. પરંતુ અસલી જીવનમાં રૂબીના એક ગ્લેમરસ અભિનેત્રી છે. તે સોશ્યિલ મીડિયા પર ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચુકી છે.

ગ્લેમરસ

ગ્લેમરસ

રિયલ લાઈફમાં રૂબીના ની છબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.

બોયફ્રેન્ડ

બોયફ્રેન્ડ

રૂબીના તેના બોયફ્રેન્ડ અભિનવ શુક્લા સાથે બાલી માં તેનો હોલીડે થોડા દિવસ પહેલા જ માનવી ચુકી છે.

કિન્નર ની ભૂમિકા

કિન્નર ની ભૂમિકા

રૂબીના પહેલી એવી અભિનેત્રી છે જે કિન્નર ની ભૂમિકા નિભાવી રહી છે.

છોટી બહુ

છોટી બહુ

રૂબીના એ છોટી બહુ (2008-10) અને તેની સિક્વલ (2011-12) માં લીડ રોલ નિભાવ્યો હતો.

સેટ પર થયો પ્રેમ

સેટ પર થયો પ્રેમ

રૂબીના દિલાયક હાલમાં અભિનવ શુક્લાને ડેટ કરી રહી છે. રૂબીના ઘ્વારા જાતે આ વાતનો એક ઇન્ટરવ્યૂ માં સ્વીકાર કરવામાં આવ્યો હતો. રૂબીના એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓ થી તે અભિનવને ડેટ કરી રહી છે. બંને એકબીજા ને છોટી બહુ સિરિયલ થી જાણે છે. બંને આ સિરિયલમાં કામ કરી ચુક્યા છે.

પ્રેમનો સંબંધ

પ્રેમનો સંબંધ

અભિનવ અને રૂબીના ડેટિંગની શરૂઆત વર્ષ 2015 થી થયી હતી.

English summary
Shakti Astitva Ke Ehsaas Ki fame Rubina Dilaik again in the news with her viral pic.Rubina Dilaik has 1 million followers on Instagram out of pure love.have a look her viral pic

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.