શમા સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર એક પછી એક હોટ બિકીની ફોટો પોસ્ટ કર્યા
હાલમાં ટેલિવિઝનની હોટ સુપરસ્ટાર શમા સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક હોટ બિકીની ફોટો પોસ્ટ કર્યા છે.
હાલમાં ટેલિવિઝનની હોટ સુપરસ્ટાર શમા સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક હોટ બિકીની ફોટો પોસ્ટ કર્યા છે. આ બિકીની ફોટોમાં શમા ખુબ જ સેક્સી લાગી રહી છે. હાલ તે ટીવી અને ફિલ્મથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા એવી છવાઈ રહે છે જે તેને દરરોજ ચર્ચાનો વિષય બનાવી રાખે છે.
દરેક વખતની જેમ શમા સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે. આપને જણાવી દઈએ કે શમા સિકંદર યે મેરી લાઈફ હૈ સીરિયલમાં એક સિમ્પલ યુવતીના રોલથી ફેમસ બની હતી. શમા સિકંદરે માયા વેબસીરીઝમાં બોલ્ડનેસની બધી જ હદો પાર કરી હતી. હાલમાં થોડા સમય પહેલા જ શમા સિકંદરની તેના બોયફ્રેન્ડ સાથે કિસિંગ ફોટો વાયરલ થઇ હતી.
ટીવીની લોકપ્રિય અભિનેત્રી શમા સિકંદર પોતાની વાયરલ ફોટોને કારણે સતત ચર્ચામાં છે. શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોમાં બધી જ હદ પાર કરી છે.
આ પણ વાંચો: ટાઈટ ડ્રેસમાં નિયા શર્માની મજાક ઉડાવી, લોકોએ કહ્યું- પ્રેગ્નન્ટ છો? બધુ દેખાવા લાગ્યું
શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે. આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.
એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે...

નીલ નીતિન મુકેશ સાથે
શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી
શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક
ન્યૂડ શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે?







Click it and Unblock the Notifications
