સોનારિકા નવા ટીવી શૉમાં જોવા મળશે, તસવીરોએ સનસની મચાવી
ટીવીની પાર્વતી એટલે કે સોનારિકા ભદોરિયા ફરી એકવાર ટીવી પર કમબેક કરવાની તૈયારીમાં છે.
ટીવીની પાર્વતી એટલે કે સોનારિકા ભદોરિયા ફરી એકવાર ટીવી પર કમબેક કરવાની તૈયારીમાં છે. સોનારિકાના છેલ્લા બે ટીવી શૉ પૃથ્વી વલ્લભ અને સલીમ-અનારકલી કંઈક ખાસ કમાલ ના કરી શકી, જેને કારણે આ બંને શૉ અચાનક બંધ કરવા પડ્યા.
પરંતુ હાલમાં સોનારિકા કલર્સ ચેનલના હિટ શૉ "ઇશ્ક મેં મરજાવા" માં એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. આ શૉમાં અર્જુન બિજલાની, નિયા શર્મા અને અલીશા પવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ આ સિરિયલ ઘ્વારા લિપ લેવામાં આવ્યો છે. લિપ અનુસાર દીપને છોડીને બધા જ આરોહીને મારવાનો પ્રત્યન કરી રહ્યા છે, જેને કારણે આવનારા એપિસોડમાં કેટલાક ટ્વિસ્ટ અને ટુર્ન સાથે સોનારિકા જોરદાર એન્ટ્રી લેવા જઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ શૉમાં જલ્દી 6 મહિનાનો લિપ લેવામાં આવશે. ત્યારપછી દીપની એક નવી દુનિયા બતાવવામાં આવશે. સોનારિકા ભદોરિયા તેની આ દુનિયાનો ભાગ હશે.
આ પણ વાંચો: લિપલોક પછી ટીવીની આ સ્ટારની રેડ હોટ ફોટો વાયરલ
આપને જણાવી દઈએ કે ટીવી સ્ક્રીન સાથે સોનારિકા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘ્વારા આ વાત જાણી શકાય છે. તો એક નજર સોનારિકાનો કેટલીક તસવીરો પર પણ કરો જેને બબાલ મચાવી હતી.

ટીવી પછી ફિલ્મ
સોનારિકા ભદોરિયાએ વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ સાસે ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો.

બિકીની
ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો અપલોડ કરવા માટે સોનારિકા ભદોરિયાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી.

જોરદાર જવાબ
પોતાની બિકીની તસ્વીર વિશે જવાબ આપતા તેને જણાવ્યું કે તેઓ મોરેશિયસમાં તેમના ભાઈ સાથે રજા માણવા ગયી હતી. હવે જયારે બીચ પર તો બિકીની જ પહેરીશ. મને ફોટો સારી લાગી એટલા માટે શેર કરી.

ફેન્સ ચોંકી ગયા
સોનારિકાને ઓન સ્કિન ટ્રેડિશન અવતારમાં જ જોવામાં આવી છે. પરંતુ જયારે તેની બોલ્ડ ઇમેજ સામે આવી ત્યારે ફેન્સ હેરાન થઇ ગયા.

અધવચ્ચે છોડ્યો શૉ
સોનારિકા એ તેનો હિટ શૉ દેવો કે દેવ મહાદેવ અધવચ્ચે છોડ્યો હતો. સિરિયલ છોડવા માટેનું કારણ તેમને સાઈન કરેલી તેલુગુ ફિલ્મ જણાવી હતી.

ફ્લોપ ફિલ્મ
સોનારિકા ભદોરિયાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ સાસે બિલકુલ ફ્લોપ કરી રહી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
