લિપલોક પછી ટીવીની આ સ્ટારની રેડ હોટ ફોટો વાયરલ
વાયરલ ફોટોની લિસ્ટમાં વર્ષ 2018 દરમિયાન હંગામો મચાવ્યા પછી હવે નવા વર્ષે પણ આ ટીવી સ્ટારે હોટ ફોટો પોસ્ટ કરી છે.
વાયરલ ફોટોની લિસ્ટમાં વર્ષ 2018 દરમિયાન હંગામો મચાવ્યા પછી હવે નવા વર્ષે પણ આ ટીવી સ્ટારે હોટ ફોટો પોસ્ટ કરી છે. ટીવીની ઘણી એવી સ્ટાર છે જેઓ ભલે સ્ક્રીન પર જોવા ના મળે પરંતુ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને કારણે સતત ચર્ચામાં રહે છે.
અહીં અમે દેહલીઝ ટીવી સીરિયલમાં સ્વાધીનતાની ભૂમિકા નિભાવનાર ત્રિધા ચૌધરી વિશે વાત કરી રહ્યા છે, જે શૉ બંધ થયા પછી ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટોને કારણે ચર્ચામાં છે. આ શૉમાં ભલે તેને એક સિમ્પલ વકીલની ભૂમિકા નિભાવી હોય પરંતુ રિયલ લાઈફમાં તે ઘણી જ હોટ છે.
View this post on InstagramA post shared by Tridha Choudhury (@tridhac) on
ત્રિધા ચૌધરીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટનેસનો પુરાવો આપી રહ્યું છે. ત્રિધા ચૌધરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ફોટો શેર કરતી રહે છે. આ પહેલા તે પોતાની બિકીની ફોટો પણ શેર કરી ચુકી છે.
આ પણ વાંચો: શિવાંગી જોશીની એવી હૉટ તસવીરો કે જોઈને રોકી નહિ શકો ખુદને
ક્યારેક બિકીની તો ક્યારેક તેને બોલ્ડ ફોટોશૂટને કારણે ત્રિધા ચૌધરી સોશ્યિલ મીડિયા પર આગ લગાવતી રહે છે. ત્રિધા ચૌધરીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થાય છે.
વિક્રમ ભટ્ટની વેબસીરીઝ સ્પોટલાઇટમાં ત્રિધા ચૌધરીના કિસિંગ સીનની ઘણી ચર્ચા થઇ હતી. હાલમાં ત્રિધા ચૌધરીની તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.
આ પણ વાંચો: જમાઈ રાજાની આ સ્ટાર ટીવીથી ગાયબ, હવે બિકીની તસવીરોથી મચાવી સનસની
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

અંજુમ ફકીહ
હાલના અંજુમ કુંડળીભાગ્ય સિરિયલ સાથે સાથે પોતાના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. તેને ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

શ્રીજિતા ડે
શ્રીજીતા હાલમાં બોલ્ડ વેબસીરીઝ સાથે તેના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. શ્રીજિતા ગયા વર્ષે વિક્રમ ભટ્ટની વેબસીરીઝ Untouchables માં જોવા મળી હતી. હાલમાં થોડા સમય પહેલા જ તેને દરિયા કિનારે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.

એરિકા ફર્નાડીઝ
એરિકા 'કુછ રંગ પ્યાર કે એસે ભી' સીરિયલમાં કામ કરી ચુકી છે, જેને તેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આ વખતે કસોટી જિંદગી કી 2 સીરિયલમાં પ્રેરણા નો રોલ પણ તેના પર ખુબ જ જામી રહ્યો છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.
-
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ







Click it and Unblock the Notifications
