Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુમકુમ ભાગ્યની પ્રજ્ઞાએ બિકીનીમાં કંઈક આવો બબાલ મચાવ્યો, ફોટો વાયરલ

કુમકુમ ભાગ્યમાં ફરી એકવાર અભી અને પ્રજ્ઞાના મિલનનો ટ્વિસ્ટ બનેલો છે. ક્યાંક ને ક્યાંક લીપ પછી દર્શકોએ ફરી એકવાર કુમકુમ ભાગ્યને ટીઆરપી લિસ્ટમાં ટોપ પર લાવી દીધું છે.

કુમકુમ ભાગ્યમાં ફરી એકવાર અભી અને પ્રજ્ઞાના મિલનનો ટ્વિસ્ટ બનેલો છે. ક્યાંક ને ક્યાંક લીપ પછી દર્શકોએ ફરી એકવાર કુમકુમ ભાગ્યને ટીઆરપી લિસ્ટમાં ટોપ પર લાવી દીધું છે.

હાલમાં કુમકુમ ભાગ્યની સિમ્પલ પ્રજ્ઞા એટલે કે શ્રીતી ઝા રિયલ લાઈફમાં ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. તેને હાલમાં પોતાના કેરળ વેકેશનની ફોટો પોસ્ટ કરી છે, જેમાં તેને બિકીની પહેરી છે. આપને જણાવી દઈએ કે તેને પોતાના શૉથી ફ્રી સમય કાઢીને પોતાના મિત્રો સાથે વેકેશનની મજા માણી રહી છે.

View this post on Instagram

Happy place :)))) @maanvigagroo 💜

A post shared by Sriti Jha (@itisriti) on

શ્રીતી ઘ્વારા પોતાના ખાસ વેકેશનની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે કુમકુમ ભાગ્ય પહેલા શ્રીતી બાલિકા વધુ સીરિયલમાં એક ખાસ ભૂમિકા નિભાવી ચુકી છે. પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની સિરિયલ કુમકુમ ભાગ્ય ઘ્વારા જ મળી છે.

આ પણ જુઓ: બ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાએ સેક્સી લૂક બતાવ્યો, ફોટો વાયરલ

અહીં અમે તમને સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે, જેમની બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થાય છે..

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

મોની રોય

મોની રોય

અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કરી ચુકેલી મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર તેનો હોટ અંદાઝ શેર કરતી રહે છે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

હિના ખાન

હિના ખાન

બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

દેવોલિના ભટ્ટાચાજી

દેવોલિના ભટ્ટાચાજી

સાથ નિભાના સાથિયા સિરિયલ બંધ થયા પછી ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાજી ઈન્ટરનેટ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરીને જ ચર્ચામાં છે. હાલમાં તે ટીવીથી દૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X