પૂલમાં આ અંદાજમાં દેખાઈ કપિલ શર્માની ‘ઑનસ્ક્રીન વાઈફ' સુમોના, ફોટા વાયરલ
ધ કપિલ શર્મા શોમાં કપિલની પત્નીની ભૂમિકા નિભાવનાર સુમોના ચક્રવર્તીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર જબરદસ્ત ફોટો શેર કર્યો છે જેમાં તે પુલમાં ચિલ કરતી જોવા મળી રહી છે.
ધ કપિલ શર્મા શોમાં કપિલની પત્નીની ભૂમિકા નિભાવનાર સુમોના ચક્રવર્તી સોશિલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર જબરદસ્ત ફોટો શેર કર્યો છે જેમાં તે પુલમાં ચિલ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં સુમોનાનો લુક જબરદસ્ત છે. તેમણે રિફ્લેક્ટર ગ્લાસ લગાવેલા છે અને સ્વિમ સૂટ પણ પહેર્યુ છે. સુમોનાની પહેલી પોસ્ટ જોઈને માલુમ પડી રહ્યુ છે કે તે કોઈ જગ્યાએ રજાઓ માણવા ગઈ છે.

કપિલના શોથી ચર્ચિત થઈ સુમોના
સુમોના ચક્રવર્તીને કપિલ શર્માના શોમાં તેમની વાઈફ મંજુ શર્મા રૂપે ખાસ ઓળખ મળી. સુમોના ચક્રવર્તીએ ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ', ‘ધ કપિલ શર્મા શો' જેવા ઘણા કૉમેડી શોમાં તેમની પત્ની કે ગર્લફ્રેન્ડની ભૂમિકા નિભાવીને દર્શકોની ખૂબ પ્રશંસા મેળવી. આ ઉપરાંત તે ઘણી ટીવી સીરિયલમાં જોવા મળી જેમાં કસમ સે, કસ્તૂરી, બડે અચ્છે લગતે હે અને જમાઈ રાજા શામેલ છે.
|
વેક્સિંગથી બળી ગઈ હતી સુમોનાની સ્કીન
હાલમાં જ સુમોના ચક્રવર્તચીએ એક સલૂન સામે પોતાના ઈંસ્ટ્રગ્રામ અકાઉન્ટ પર લાંબી લચક પોસ્ટ લખી હતી. સુમોનાએ લખ્યુ હતુ, ‘અર્બન ક્લેપ, મે ઉતાવળમાં તમારી સર્વિસ લેવાનું વિચાર્યુ કારણકે મને મારા રેગ્યુલર સલૂનમાં અપોઈન્ટમેન્ટ ન મળી. તારી ખરાબ સર્વિસથી મારી શરીર બળી ગયુ છે અને તેના પર ઘા થઈ ગયા છે. બીચ પર ટેન થવાના બદલે હું તડકાથી બચવા માટે તેના પર જેલ લગાવી રહી છુ.' આના અમુક ફોટા સુમોનાએ શેર કર્યા હતા.

સલૂન માટે સુમોનાએ આપ્યો ખરાબ ફીડબેક
સુમોનાએ આ સલૂનનની સર્વિસ બે દિવસ લીધી અને તેમાં તેની સ્કીન ખરાબ થઈ ગઈ. તેણે બે ફોટા પોસ્ટ કર્યા હતા જેમાં તેની સ્કીન પરના ઘા સ્પષ્ટ જોઈ શકાય છે. સુમોના આગળ લખ્યુ કે, ‘હું આશા રાખુ છુ કે તારી પાસે પોતાના કથિત પ્રોફેશનલ્સને ટ્રેઈન કરવા માટે બજેટ હશે.'તેણે પોતાના દોસ્તોને આ સલૂનની સર્વિસ ન લેવા માટે કહ્યુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
