
લિપલોક પછી આ ટીવી સ્ટારની સેક્સી બિકીની તસવીરો વાયરલ
વાયરલ ફોટોની લિસ્ટમાં વર્ષ 2018 દરમિયાન હંગામો મચાવ્યા પછી હવે નવા વર્ષે પણ આ ટીવી સ્ટારે હોટ ફોટો પોસ્ટ કરી છે. ટીવીની ઘણી એવી સ્ટાર છે જેઓ ભલે સ્ક્રીન પર જોવા ના મળે પરંતુ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને કારણે સતત ચર્ચામાં રહે છે.
અહીં અમે દેહલીઝ ટીવી સીરિયલમાં સ્વાધીનતાની ભૂમિકા નિભાવનાર ત્રિધા ચૌધરી વિશે વાત કરી રહ્યા છે, જે શૉ બંધ થયા પછી ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટોને કારણે ચર્ચામાં છે. આ શૉમાં ભલે તેને એક સિમ્પલ વકીલની ભૂમિકા નિભાવી હોય પરંતુ રિયલ લાઈફમાં તે ઘણી જ હોટ છે.
View this post on InstagramA post shared by Tridha Choudhury (@tridhac) on
આ શૉમાં ત્રિધા ચૌધરીએ ભલે એક સિમ્પલ વકીલની ભૂમિકા નિભાવી હોય, પરંતુ રિયલ લાઈફમાં ત્રિધા ખુબ જ હોટ છે. તેનો પુરાવો તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
આવી પહેલીવાર નથી કે ત્રિધા ચૌધરીએ પોતાની બોલ્ડ ફોટો શેર કરી હોય, આ પહેલા પણ ત્રિધા પોતાની બિકીની ફોટો શેર કરી ચુકી છે.
View this post on InstagramA post shared by Tridha Choudhury (@tridhac) on
વિક્રમ ભટ્ટની વેબસીરીઝ સ્પોટલાઇટમાં ત્રિધા ચૌધરીના કિસિંગ સીનની ઘણી ચર્ચા થઇ હતી. હાલમાં ત્રિધા ચૌધરીની તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.
આ પણ જુઓ: કરિશ્મા શર્માએ અતિશય હોટ તસ્વીર શેર કરી, એકલામાં જ જુઓ
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

એરિકા ફર્નાડીઝ
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

ગિઝેલ ઠકરાલ
ગિઝેલ હાલમાં ટીવીની સાથે સાથે ફિલ્મોથી પણ ગાયબ છે પરંતુ ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચાનો વિષય બની છે. છેલ્લા ત્રણ મહિનાથી ગિઝેલ ઠકરાલે ઈન્ટરનેટ પર પોતાની ઘણી ફોટો શેર કરી છે. હાલમાં પણ તેને કેટલીક એવી તસવીરો શેર કરી છે જે રાતોરાત વાયરલ થઇ રહી છે.

મોની રોય
મોની રોય હંમેશા સોશ્યિલ મીડિયા પર હોટ બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે અને તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ થાય છે

વિદિશા શ્રીવાસ્તવ
યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.