સુરભિ ચંદના 'અનિકા'એ શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું આગ લગાવી દીધી

સુરભિ ચંદના 'અનિકા'એ શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું હૉટ

ઈશ્કબાઝની અનિકા એટલે કે સુરભિ ચંદના પોતાના ફેન્સથી કોઈના કોઈ રીતે મુલાકાત કરતી રહે છે. ગત ત્રણ મહિનાથી તે ટીવીથી દૂર છે. ફેન્સ પોતાની સુરભીનું કમબેક ઈચ્છે છે. આ વચ્ચે સુરભિ ચંદના અવાર નવાર પોતના ગ્લેમરથી ફેન્સનું દિલ ધડકાવતી રહે છે. ઈશ્કબાઝથી બહાર થયા બાદ સુરભિ પોતાના પરિવાર સાથે વેકેશન પર ગઈ હતી. આ વખેત તે પોતાના વેકેશનની મજા સ્વિત્ઝરલેન્ડમાં લઈ રહી છે. સ્વિત્ઝરલેન્ડની બરફથી સુરભિએ આ વખતે એવી તસવીર કરી જેને જોઈ ફેન્સ ખુદને રોકી નથી શકતા. કોઈ સુરભિને સેક્સી કહી રહ્યું છે તો કોઈ પોતાના દિલની રાણી. આ બધી તસવીરોમાં સુરભિ બહુ ખુશ જોવા મળી રહી છે. આખરે વેકેશન કરવું કોને પસંદ નથી હોતું.

તસવીર શેર કરી

એવું માનવામાં આવી રહ્યું છે કે ટીવી પર ફરી એકવાર બિઝી થતા પહેલા સુરભિ પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે વેકેશનનો એક પણ મોકો ગુમાવવા નથી માંગતી.

અહીં જુઓ

તેની આ તસવીર આ વાતનું સ્પષ્ટ ઉદાહરણ આપે છે. હાલ સુરભિ ક્યારે અે કેવી રીતે વાપસી કરી રહી છે, તેની કોઈ પુખ્તા જાણકારી નથી. મીડિયા રિપો્ટ્સ મુજબ સંજીવની ટીવી શોના બીજા સીઝન બાદ તે કમબેક કરી શકે છે. જેમાં તેનો સાથે નકુલ મેહતા એટલે કે શિવાય આપી શકે છે.

આવી તસવીરો થઈ રહી છે વાયરલ

આવી તસવીરો થઈ રહી છે વાયરલ

ગત ત્રણ મહિનાથી સુરભિની આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે.

દરેક લુકમાં સ્ટાઈલ

દરેક લુકમાં સ્ટાઈલ

સુરભિ પોતાના રીલ લાઈફના કેરેક્ટરની જેમ જ અસલી જિંદગીમાં પણ ભારે ગ્લેમરસ છે. તે ખુદને દરેક લુકમાં સ્ટાઈલિશ રાખતા જાણે છે.

ફેન ફોલોઈ પર કોઈ અશર નહિ

ફેન ફોલોઈ પર કોઈ અશર નહિ

ટીવી સીરિયલ ઈશ્કબાઝમાં ભલે હવે અનિકા એટલે કે સુરભિ ચંદના નજર ન આવતી હોય, પરંતુ તેના ફેન ફોલોઈંગ પર આની કોઈ અસર પડી નથી.

એવરગ્રીન

એવરગ્રીન

ઈશ્કાબાઝે સુરભિને રાતોરાત સ્ટાર બનાવી દીધી. શિવાય અને અનિકાની જોડીને ભારે પસંદ કરવામાં આવી. આ બંને ટીવીની સુપરહિટ એવરગ્રીન જોડીમાં સામેલ થઈ ચૂકી છે.

ફૂડી છે

ફૂડી છે

ઈશ્કબાજ ટીવી સીરિયલથી ઘરે ઘરે લોકપ્રિય થયેલ ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદનાને ભોજન બહુ પસંદ છે.

ઈનકાર નહિ

ઈનકાર નહિ

સુરભિ ચંદના ટીવીની સૌથી ચુલબુલી એક્ટ્રેસમાંથી એક છે. તમે પણ આ વાતથી ઈનકાર નહિ કરી શકો.

ખિડકી તોડ

ખિડકી તોડ

ખિડકી તોડ ડાયલોગ આપનાર સુરભિ ચંદના રિયલ લાઈફમાં પણ પોતાની સેક્સી ઈમેજના કારણે ભારે લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X