Watch Video : એમટીવી પર 25મીથી છવાશે શર્લિન
મુંબઈ, 3 મે : એમટીવીનો પ્રસિદ્ધ શો સ્પ્લિટ્સ વિલા 6 આગામી 25 મીમેના રોજથી શરૂ થવા જઈ રહ્યો છે. શો ઇંટરેસ્ટિંગ હોય કે ન હોય, પરંતુ લોકો જરૂર જોશે, કારણ કે આ શોને હોસ્ટ કરી રહ્યાં છે શર્લિન ચોપરા.

છેલ્લા કેટલાંક દિવસથી શર્લિન ચોપરા આ શોના શૂટિંગમાં સતત વ્યસ્ત છે અને પોતાના હૉટ પોઝ તેમજ શૂટના કારણે ચર્ચામાં પણ છે. શૂટિંગ દરમિયાન શર્લિન ચોપરાએ ખૂબ મસ્તી કરી છે બિંદાસ્ત અદાઓમાં અને બિકિનીમાં અનેક હૉટ પોઝ આપ્યાં છે શર્લિન ચોપરાએ.
શર્લિન ચોપરા પોતાની પ્રથમ બૉલીવુડ ફિલ્મ કામસૂત્ર 3ડી અંગે પણ ચર્ચામાં છે. તેમની ફિલ્મ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર છે. શર્લિન ચોપરા અગાઉ બિગ બૉસમાં નાના પડદે આવી ચુક્યાં છે. તેમણે બિગ બૉસમાં હૉટ સીન્સ આપી સારી એવી પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ પોઝ આપ્યો હતો. કોઈ પણ મૅગેઝીન માટે ન્યુડ પોઝ આપનાર શર્લિન પ્રથમ ભારતીય મૉડેલ છે.
હાલ તો જુઓ શર્લિનની હોટ અદાઓનું વીડિયો.
<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/1L9wy2iaxek" frameborder="0" allowfullscreen></iframe></center>
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
