યે હૈ મોહબતે સ્ટારે બધી જ હદો પાર કરી, ફોટો વાયરલ
એવું પહેલીવાર બની રહ્યું છે જયારે યે હૈ મોહબતે સ્ટારે પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી હોય. અહીં અમે યે હૈ મોહબતે સ્ટાર રોશની વિશે વાત કરી રહ્યા છે.
એવું પહેલીવાર બની રહ્યું છે જયારે યે હૈ મોહબતે સ્ટારે પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી હોય. અહીં અમે યે હૈ મોહબતે સ્ટાર રોશની વિશે વાત કરી રહ્યા છે.
યે હૈ મોહબતે સીરિયલમાં આદિત્ય ભલ્લાની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવ ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરવામાં આવી છે, જેને તમે જોતા જ રહી જશો.
River diaries !! #wanderingsoul #riverdale #benaive P/c- @pratik_vatavkar
A post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on
યે હૈ મોહબતે સીરિયલમાં વિદિશા ખુબ જ સિમ્પલ જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં આવું બિલકુલ પણ નથી. જો વિદિશા વિશે વાત કરવામાં આવે તો તેને સીરિયલમાં યે હૈ મોહબતે ઘ્વારા પોતાનો ડેબ્યુ કર્યો હતો.
વાંચો: સલમાન ખાનની વિદેશી સ્ટારે સનસની મચાવી, બોલ્ડ ફોટો વાયરલ
પરંતુ વિદિશા શ્રીવાસ્તવ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો છે. રિયલ લાઈફમાં વિદિશા શ્રીવાસ્તવ ફરવાનું ખુબ જ પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ તે બોલ્ડ રહેવું પણ પસંદ કરે છે. તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો આપે છે.
A post shared by Vidisha Srivastava (@vidishasrivastava) on
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....
વિદિશા શ્રીવાસ્તવ
યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.
ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.
જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.
દિલ સે સુપરસ્ટાર, પાણીમાં ખુબ જ હોટ, જોતા જ રહી જશો
રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.
શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.
વાંચો: એશિયાની સૌથી સેક્સી સુપરસ્ટારનું ટીવી કમબેક, વીડિયો વાયરલ
બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.