એકવાર ફરી સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, એકલામાં જુઓ ફોટો

હંમેશા જેમ ફરી એકવાર સેક્સી સુપરસ્ટારે બધી જ હદો પાર કરી છે. ટીવી પર સિમ્પલ દેખાતી સેક્સી સુપરસ્ટારે બિકીનીમાં ફોટો શેર કરી છે.

હંમેશા જેમ ફરી એકવાર સેક્સી સુપરસ્ટારે બધી જ હદો પાર કરી છે. ટીવી પર સિમ્પલ દેખાતી સેક્સી સુપરસ્ટારે બિકીનીમાં ફોટો શેર કરી છે.

અહીં અમે શમા સિકંદર વિશે વાત કરી રહ્યા છે. શમા સિકંદરે ફરી એકવાર બિકીનીમાં સનસની મચાવી દીધી છે. હાલમાં તે ટીવી અને ફિલ્મોથી દૂર છે.

શમા સિકંદર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. શમા સિકંદરને ચર્ચામાં કઈ રીતે રહેવું તે ખુબ જ સારી રીતે આવડે છે. શમા સિકંદર વેબસીરીઝ "માયા" અને "સેક્સોહોલીક" નામની શોર્ટ ફિલ્મ ઘ્વારા છવાઈ ગયી છે.

આ પણ વાંચો: બિગ બોસમાં સેક્સી સુપરસ્ટારની એન્ટ્રી, લાખો લોકો વીડિયો જોઈ ચુક્યા છે

આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

શમા સિકંદર રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે. ફરી એકવાર તેના બિકીની ફોટો પણ વાયરલ થઇ રહ્યા છે. માયા વેબસીરીઝમાં પણ તેને બોલ્ડનેસની બધી જ હદો પાર કરી હતી.

આ પણ વાંચો: ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારની ફોટો વાયરલ

શમા સિકંદરની કેટલીક તસવીરો, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

શમા સિકંદર વર્ષ 2003 દરમિયાન સોની ટીવી સિરિયલ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ બની હતી.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X