News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ

ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ

લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા, હજારો લોકોએ મુંબઇમાં પાંદડા અને વેલના વસ્ત્રો ધારણ કર્યા હતા.

વૃંદાવનમાં હોળી

વૃંદાવનમાં હોળી

હજારો ભક્તો દ્વારા બાકે બિહારી મંદીરમાં હોળીની આ રીતે ઉજવણી કરાઇ હતી.

દિલ્હી જળ બોર્ડનું ઉદઘાટન

દિલ્હી જળ બોર્ડનું ઉદઘાટન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ દિલ્હી જળ બોર્ડના દ્વારકા પ્લાંટનું ઉદઘાટન કર્યું હતું.

હિન્દુ સમાજોત્સવ

હિન્દુ સમાજોત્સવ

બેંગલુરુમાં સાધ્વી બાલીકા સરસ્વતીને સાંભળવા લોકો હજારોની ભીડમાં ઉમટી પડ્યા હતા.

એલી અવરામ

એલી અવરામ

બોલીવુડ અભિનેત્રી એલી અવરામ આવનારી હોળી પ્રસંગે પરફોર્મ કર્યો.

દિલ્હીમાં વરસાદ

દિલ્હીમાં વરસાદ

કમોસમી વરસાદમાં દિલ્હી વાસીઓએ કંઇ આ રીતે મુશ્કેલીમાં મુકાયા.

સાધ્વી પ્રાચી

વિહપ નેતા સાધ્વી પ્રાચીએ ફરી એક વાર વિવાદિત નિવેદન આપી ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો

મુફ્તીના નિવેદનનો વિરોધ

યૂથ કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મોહમંદ સઇદના વિવાદીદ નિવેદનનો વિરોધ કર્યો હતો.

શ્રીનગરમાં ભારે હિમ વર્ષા

જમ્મુ અને શ્રીનગર હાઇવેને ભારે હિમવર્ષાના કારણે બંધ કરી દેવાયો હતો.

Delhi

ટીએમસીના સાંસદો દ્વારા સંસદમાં કાળા નાણાના મુદ્દે વિરોધ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X