21 ફેબ્રુઆરીના મુખ્ય સમાચારો પર એક નજર
રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

જમ્મુમાં નેશનલ હાઇવે તૂટ્યો
જમ્મુમાં ભૂસ્ખલનના કારણે રામબનમાં નેશનલ હાઇવે તૂટ્યો, વાહન વ્યવહાર ખોટકાયો.

અખિલેશ યાદવ
અખિલેશ યાદવ અને અન્ય સમાજવાદી પાર્ટીના નેતાઓનું સેફેઇમાં સ્વાગત.

એરો ઇન્ડિયાનો ત્રીજો દિવસ
એરો ઇન્ડિયાના ત્રીજા દિવસે ઇન્ડિયન લાઇટ કોમબેટ એરક્રાફ્ટ તેજસે પોતાનું કરતબ બતાવ્યું હતું.

શિમલામાં હિમવર્ષા
શિમલામાં ભારે હિમપાતના કારણે રસ્તાઓ સાફ કરવા માટે સ્નો કટરનો સહારો લેવો પડ્યો હતો.

મનાલી બન્યું સોહામણું
સહેલાણીઓએ મનાલીમાં હિમવર્ષા દરમિયાન આનંદ માણ્યો હતો.

બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.
|
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને મુલાયમ સિંહ યાદવના પૌત્રના તિલક સેરિમનીમાં હાજરી આપી.

Bikaner
An infant is protected against Swine Flu virus with a mask in Bikaner

Solapur
12th class students before appearing in Maharashtra Higher Secondary Certificate Examination at a centre in Solapur

New Delhi
Journalist Santanu Saikia (first from left) and five senior executives from top energy firms , arrested in connection with corporate espionage scandal, before they were produced in a court in New Delhi

Nadia
Locals and students during the formation of a human chain from Haringhata to Palashi, 122Km long road on NH 34 demanding proper santitation and toilet at Nadia district in West Bengal

Mumbai
Dabbalawas hold playcards as a tribute to Communist leader Govind Pansare who died yesterday following an attack by unidentified assailants, in Mumbai












Click it and Unblock the Notifications
