News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાવાના કારણે શાળાના બાળકો કંઇક આ રીતે માસ્ક પહેરીને શાળાએ જાય છે.

મોદીના નાના ભાઇ દ્વારા ધરણા

મોદીના નાના ભાઇ દ્વારા ધરણા

મુંબઇમાં નરેન્દ્ર મોદીના નાના ભાઇ પ્રહલાદ મોદીએ શોપ ડિલરો દ્વારા ભાવ વધારાના વિરોધમાં ધરણામાં ભાગ લીધો હતો.

આમિર ખાન દ્વારા રેમ્પ વોક

આમિર ખાન દ્વારા રેમ્પ વોક

બ્લડ કેંસરથી પીડાતા બાળકો માટે ફંડ એકત્રિત કરવા માટે મુંબઇમાં આમિર ખાન અને ડિઝાઇનર એનસી તથા અન્ય મોડેલ્સે રેમ્પ પર વોક કર્યું હતું.

લખનઉમાં ધૂળેટી

લખનઉમાં ધૂળેટી

લખનઉમાં બાળકોએ હોળીની ઉજવણી શરૂ કરી દીધી.

આઇઆઇટીમાં મેરીકોમ

આઇઆઇટીમાં મેરીકોમ

આઇઆઇટી દિલ્હીમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા મેરિકોમ અને તેનો પુત્ર. બોક્સ આઉટ નામનો આ કાર્યક્રમ યુવતીઓની છેડખાની પર હતો.

કોલકાતામાં હોળી

કોલકાતામાં હોળી

રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હોળીની ઉજવણી કરાઇ હતી.

ઐશ્વર્યા

ઐશ્વર્યાએ કરાવ્યો છે હાલમાં ધમાકેદાર ફોટોશૂટ

Moradabad

Moradabad

A teacher blessing students before they appear in High School Examination of the CBSE at a school in Moradabad

Jamshedpur

Jamshedpur

Tata Group Chairman Cyrus Mistry pays floral tribute to the founder of Tata Steel, J N Tata on his 176th birth anniversary at Tata Steel Works in Jamshedpur

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X