News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

દિલ્હીમાં ચાલી રહ્યું છે મતદાન

દિલ્હીમાં ચાલી રહ્યું છે મતદાન

દિલ્હીવાસીઓએ પોતાનો વોટ આપવા માટે સવારથી જ લાઇન લગાવી દીધી હતી.

પીએમની કોન્ફરન્સ

પીએમની કોન્ફરન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિપ્લોમેસી ફોર ડેવલોપમેન્ટ માટેની કોન્ફરન્સમાં વડાપ્રધાને હાજરી હતી.

શીલા દીક્ષિત

શીલા દીક્ષિત

કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કિરણ બેદી

કિરણ બેદી

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદીએ વોટીંગ કર્યું હતું.

નુપુર શર્મા

નુપુર શર્મા

ભાજપ નેતા નુપુર શર્માએ પણ મતદાન કર્યું હતું.

રાહુલ ગાંધીએ કર્યું વોટિંગ

રાહુલ ગાંધીએ કર્યું વોટિંગ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદાન કરીને મીડિયાને પોતાનો હાથ બતાવ્યો હતો.

કેજરીવાલે કર્યું મતદાન

કેજરીવાલે કર્યું મતદાન

આપના સંયોજક અરવિંદ કેજરીવાલ મતદાન કર્યું હતું.

પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરાએ કર્યું મતદાન

પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાઢેરાએ કર્યું મતદાન

New Delhi

It served two purposes, I voted and supervised the area simultaneously: Delhi Police Commissioner BS Bassi

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X