News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

આનંદીબેન પટેલ અને સુષમા સ્વરાજ

આનંદીબેન પટેલ અને સુષમા સ્વરાજ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ દિલ્હીમાં એક બેઠકમાં મળ્યા હતા.

ઓબામાનો વિરોધ

ઓબામાનો વિરોધ

વીએચપીના કાર્યકર્તાઓએ બેંગલુરુમાં ઓબામાની ભારતને લઇને ધાર્મિક ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.

ગાઝિયાબાદ

ગાઝિયાબાદ

અરવિંદ કેજરીવાલ મનિષ સિસોદીયાની સાથે પોતાના ઘરની પાસે ચાલી રહ્યા છે.

નેશનલ ગેમ્સ

નેશનલ ગેમ્સ

કોચિમાં રાષ્ટ્રીય રમતોત્સવમાં અરુણાચલ પ્રદેશની મહિલા તિરંદાજ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

યુવી અને હરભજન

યુવી અને હરભજન

પટિયાલામાં ક્રિકેટર હરભજન સિંહ અને યુવરાજ સિંહ રણજી ટ્રોફી મેચ દરમિયાન.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

અભિનેતા શાહિદ કપૂર એનડીટીવીના કેંસરથોન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ થકી કેંસરથી પીડાતા બાળકો અને તેમના નિદાન માટે ફંડ એકત્રિત કરાવવાનો ઉદ્દેશ્ય હતો.

સિંગાપોરના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે

સિંગાપોરના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે

સિંગાપોરના રાષ્ટ્રપતિ ટોની ટેન કેંગ યામ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

વડાપ્રધાન મોદી અને સિંગાપોરના રાષ્ટ્રપતિ

વડાપ્રધાન મોદી અને સિંગાપોરના રાષ્ટ્રપતિ

વડાપ્રધાન મોદી અને સિંગાપોરના રાષ્ટ્રપતિનું હસ્તધૂનન.

જેકેલીને ગાયું રોયનું ગીત

જેકેલીને ગાયું રોયનું ગીત

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું કે દિલ્હી જવાની જરૂર નથી નીતિશ કુમાર મુખ્યમંત્રી બની રહ્યા છે.

હાર મારી જીત પાર્ટીની: કિરણ બેદી

હાર મારી જીત પાર્ટીની: કિરણ બેદી

રવિશંકર પ્રસાદ રુડીના આકરા પ્રહારો

રવિશંકર પ્રસાદ રુડીના આકરા પ્રહારો, કહ્યું નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ દલિત નેતાને અપમાનીત કરીને મુખ્યમંત્રી કેમ બનવા માગે છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X