Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદમાં ભારે વરસાદ, અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા

Ahmedabad Airport: Heavy rain in Ahmedabad: રવિવારથી શહેરમાં સતત ભારે વરસાદ અને આગામી થોડા દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એડવાઈઝરી જાહેર કરી છે.

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મુસાફરોને તેમની ફ્લાઈટનું સમયપત્રક તપાસવા અને ચેક-ઇન પ્રક્રિયાઓ માટે વધારાનો સમય આપવા વિનંતી કરતી પેસેન્જર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Ahmedabad Airport

એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરેલા સંદેશમાં, એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહીને કારણે, અમે મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની સંબંધિત એરલાઇન્સ સાથે ફ્લાઇટનું સમયપત્રક તપાસે.

અમદાવાદ એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, એસવીપીઆઈ એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરોને સીમલેસ મુસાફરીના અનુભવ માટે ચેક-ઈન પ્રક્રિયાઓ માટે વધારાનો સમય ફાળવવાની સલાહ આપવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા અમારી ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X