અમદાવાદ જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 53.57 ટકા મતદાન, જાણો કઈ સીટ પર કેટલુ મતદાન?

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયુ છે. જો કે હજુ કેટલીક જગ્યાઓએ લાઈન હોવાથી મતદાન ચાલી પણ પણ રહ્યુ છે ત્યારે હવે અમદાવાદ જિલ્લાના 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન પુર્ણ થઈ ગયુ છે. જો કે હજુ કેટલીક જગ્યાઓએ લાઈન હોવાથી મતદાન ચાલી પણ પણ રહ્યુ છે ત્યારે હવે અમદાવાદ જિલ્લાના 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે.

amit shah

સામે આવી રહેલા આંકડા અનુસાર, અમદાવાદ જિલ્લા અને શહેરની સીટો પર સરેરાશ 53.57 ટકા મતદાન નોંધાયુ છે. મતદાનના આંકડા જોતા લાગી રહ્યુ છે કે આ વખતે મતદાનની ટકાવારીમાં મોટો ઘટાડો થયો નોંધાયો છે.

અમદાવાદ જિલ્લાની સીટો પર સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાની દસક્રોઈ સીટ પર સૌથી વધુ 64.44 ટકા મતદાન નોંધાયુ છે. આ સિવાય સૌથી ઓછુ નરોડામાં 45.25 ટકા મતદાન નોંધાયુ છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની કઈએ સીટ પર કેટલુ મતદાન?
અમરાઈવાડી - 49.68
અસારવા - 45.40
બાપુનગર - 54.96
દાણીલીમડા - 55.39
દરિયાપુર - 47.14
દસક્રોઈ -64.44
ધંધુકા - 54.13
ધોળકા - 57.00
એલિસબ્રીજ - 53.54
ઘાટલોડિયા - 55.04
જમાલપુર ખાડીયા - 53.11
મણિનગર - 53.08
નારણપુરા - 56.53
નરોડા - 45.25
નિકોલ - 54.28
સાબરમતિ - 49.16
સાણંદ - 58.33
ઠક્કરબપાનગર- 49.36
વટવા - 52.54
વેજલપુર - 50.23
વિરમગામ - 60.31

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X