કચ્છના કલેક્ટર અને એસપીને ગુજરાત હાઇકોર્ટનું તેડું, જાણો શું છે મામલો?
ગુજરાત હાઈકોર્ટે કચ્છના કલેક્ટર અને એસપી તેમજ અંજારના ડીવાયએસપીને ગેરકાયદેસર રીતે ખાનગી વ્યક્તિ જે રાજકીય પ્રભાવશાળી લોકો છે, તેઓ દ્વારા અતિક્રમણ કરવામાં આવેલી સરકારી જમીનનો કબ્જો લેવાના નિર્દેશ આપતા હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ કોર્ટનો તિરસ્કાર કરવા બદલ સ્પષ્ટતાનું સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે.

આખરે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કલેક્ટર કચ્છ, એસપી કચ્છ અને Dy S P અંજારને ખુલાસો સાથે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
