Lok sabha Election 2024: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના દસક્રોઈ કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા
Lok sabha Election 2024: વર્ષ 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં દસક્રોઈ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉમેદસિંહ ઝાલા આજે તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.

સ્થાનિક ધારાસભ્યો, અમદાવાદ અને ખેડાના જિલ્લા ભાજપ પ્રમુખો અને અન્યોની હાજરીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા તેમને ભાજપનો ભગવો ખેસ પહેરાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
