અમદાવાદના અખબાર નગર અંડરપાસમાં બીઆરટીએસનો ગંભીર અકસ્માત, બસના થયા બે ટુકડા
અમદાવાદ શહેરમાં આજે અખબાર નગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત થયો હતો. નોંધનીય છેકે અમદાવાદ શહેરમાં BRTSના ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે. બસનું ટાયર ફાટતા સીધી અંડરપાસમાં ઘુસી ગઈ હતી.
અમદાવાદ શહેરમાં આજે અખબાર નગર અંડરપાસ પાસે ગંભીર અકસ્માત થયો હતો. નોંધનીય છેકે અમદાવાદ શહેરમાં BRTSના ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે. બસનું ટાયર ફાટતા સીધી અંડરપાસમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છેકે બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

અમદાવાદના અખબારનગર અંડરબ્રિજમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીએસટીએસ બસનું ટાયર ફાટતા બસ પુલના પિલ્લરમાં ઘુસી ગઈ હતી. જેથી બસના આગળના ભાગના બે ફાડિયા થઈ ગયા હતા. અકસ્માતમાં એક પેસેન્જર અને ડ્રાઈવરને ઈજા થઈ હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ, સ્ટ્રોબેરીની કરી સફળ ખેતી
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
