VGGS 2024: ડીપી વર્લ્ડ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ
VGGS 2024: મંગળવારના રોજ ગાંધીનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની હાજરીમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા સમજૂતી કરારો પૈકી ટકાઉ, હરિયાળા અને કાર્યક્ષમ બંદરો બનાવવા પર DP વર્લ્ડ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અન્ય ત્રણ એમઓયુ કેન્દ્ર સરકારના ન્યુ અને રિન્યુએબલ એનર્જીના વિભાગો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને UAE સાથે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

એમઓયુ પર હસ્તાક્ષર કરતા પહેલા ડીપી વર્લ્ડના કેપ્ટનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં વન ટુ વન મીટિંગ કરી હતી.












Click it and Unblock the Notifications
