યાત્રીગણ કૃપયા ધ્યાન દે! બ્લોકને કારણે 10 દિવસ આ 10 ટ્રેનોને થશે અસર, જાણો યાદી

Western Railway: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી અથવા પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

Western Railway

રદ કરવામાં આવેલી ટ્રેનોની યાદી

  • ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ 10 અને 11 ઓગસ્ટ, 2024 ના રોજ હાવડાથી દોડશે
  • ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ અમદાવાદથી 13 અને 14 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે
  • ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ 16 ઓગસ્ટ, 2024ના રોજ ગાંધીધામથી દોડશે
  • ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ પુરીથી 19 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે
  • ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ ઓખાથી 10 અને 17 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે
  • ટ્રેન નંબર 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ બિલાસપુરથી 12 અને 19 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે
  • ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ ઓખાથી 18 ઓગસ્ટ, 2024ના રોજ દોડશે
  • ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ 20 ઓગસ્ટ, 2024 ના રોજ શાલીમારથી ઉપડે છે
  • ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ગાંધીધામથી 14 ઓગસ્ટ, 2024ના રોજ ઉપડે છે
  • ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ પુરીથી 17 ઓગસ્ટ, 2024ના રોજ ઉપડે છે

તમે રેલવેની સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in દ્વારા પણ તમારી ટ્રેનનું સ્ટેટસ ચેક કરી શકો છો. વધુ માહિતી માટે NTES મોબાઈલ એપ દ્વારા કેન્સલેશન, રૂટ ડાયવર્ઝન અને ટ્રેનના રિશેડ્યુલ વિશેની માહિતી મેળવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X