For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં G20 દેશોના બેઠકો પરિષદોનું આયોજન, કેવીડિયા અને કચ્છના ઘોરડો ખાતે પણ બેઠક

ગુજરાતમાં પણ જી20 ને લઇને અનેક શહેરોમાં પરીષદો અને ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા જી20 દેશોના મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે. 2023માં ભારત જી20 દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારત આ વર્ષે યોજનારા G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યુ છે. જે અંતર્ગત દેશભરના શહેરોમાં તૈયારી કરવામાં આવી રહી છે. G20 ની 10 જેટલી પરિષદો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાશે જ્યારે બે અમદાવાદ ખાતે યોજાશે. આ સિવાય સુરત, ઘોરડો, કેવીડિયા ત્રણ G20 ની મંત્રીઓ સ્તારની પરિષદો યાજાશે

G20 SUMMIT

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ખાતે 22 થી 24 જાન્યુઆરી દરમિયાન પરીષદ યોજાશે. આ પરીષદમાં જી20 દેશનો વેપારીક બાબતો ચર્ચાશે. શહેરી વિકાસ અને સંબધીત પ્રશ્નો અંગે બે મીટિંગનું આયોજન અમદાવાદમાં થશે. જેમા પ્રંરભિક મિટિગ 9 થી 10 ફ્રેબ્રુઆરી દરમિયાન યોજાશે. અને એ પછી 29 થઈ 30 મે દરમિયાન અર્બન સમિટ યોજાશે. ટુરિઝમ વિષ પર કચ્છના ઘોરડો ખાતે 9 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. એ જ તારીખમાં અમદાવાદ ખાતે વિકાસ પ્રશ્નો અંગે પ્રરંભિક મીટિગ થશે. બીજી બીઝનેશ મીટિંગ સુરત ખાતે 13 થઈ 14 માર્ચ દરમિયાન યોજાશે.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે કેવડીયા એક્તાનગર ખાતે વ્યપાર મૂડરોકાણ સંદર્ભ 19 થી 21 જૂન દરમિયાન બેઠક યોજાશે. માર્ચ મહિનામાં ગાંધીનગરમાં પ્રયાવરણ ક્લાઇમેટ ચેન્જની બેઠક 29-28-29 મર્ચ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત બેઠક 30 માર્ચથી 1 એપ્રિલ સુધી ઉર્જા અંગે બેઠકી 2 થી 4 એપ્રિલ દરમિયાન આર્થિક બાબતો અને જી 20 દેશોની સેન્ટ્રલ બેન્ક સંબંધીત બેઠકો 21 થી 23 જુલાઇ દરમિયાન આરોગ્ય વર્કિગ ગ્રુપની બેઠક 2 થી 3 ઓગસ્ટ દરમિયા તેમ જ છેલ્લે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપની મીટીગ 29-30 દરમિયાન મળશે.

English summary
10 conferences will be held in Gandhinagar and 2 in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X