17 july Covid Update : દેશમાં 20,528 કેસ અને 49 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 777 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 626 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

17 july Covid Update : ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 777 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 626 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1 કોવિડ સંબંધિત મોત નોંધાયું હતું.

કચ્છમાં 17 કેસ નોંધાયા

કચ્છમાં 17 કેસ નોંધાયા

આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 311 કેસ, સુરતમાં 113 કેસ, વડોદરામાં 53કેસ, ગાંધીનગરમાં 48 કેસ, મહેસાણામાં 44 કેસ, પાટણમાં 33 કેસ, રાજકોટમાં 32 કેસ અને ભાવનગરમાં 31 કેસ નોંધાયા છે.

કચ્છમાં 18 કેસ નોંધાયા

કચ્છમાં 18 કેસ નોંધાયા

કચ્છમાં 18 કેસ, વલસાડમાં 13 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, નવસારીમાં 10 કેસ, દેવભૂમિ દ્વારકામાં 9 કેસ, જામનગરમાં 8 કેસ તેમજ આણંદઅને અમરેલીમાં 7-7 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 3-3 કેસ

આ જિલ્લામાં નોંધાયા 3-3 કેસ

ખેડામાં 6 કેસ, મોરબીમાં 5 કેસ તેમજ ભરૂચ, ગીર સોમનાથ, પંચમહાલ અને પોરબંદરમાં 3-3 કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 2 કેસ તેમજડાંગ, જૂનાગઢ, તાપી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4274 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4274 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,954 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,26,501 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4632 થઇ છે. જેમાંથી 5 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,24,51,380 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,24,51,380 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.75 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 1,79,931 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,24,51,380 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

17 july ની અમદાવાદ કોરોના અપડેટ

17 july ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 306 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં 5 વ્યક્તિના કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો હતો.

આ સાથે શહેરી વિસ્તારમાં 253 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 21,921 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 5853 વ્યક્તિએ કોરોનાવેક્સિનનો ડોઝ લીધો છે.

17 july ની રાજકોટ કોરોના અપડેટ

17 july ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 22 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 10 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ 1કોરોના દર્દીનું મોત થયું હતું.

આ સાથે શહેરી વિસ્તારમાં 11 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે.

જોરસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 5412 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 3976 વ્યક્તિએ કોરોના વેક્સિનનોડોઝ લીધો છે.

17 july ની ભારત કોરોના અપડેટ

17 july ની ભારત કોરોના અપડેટ

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હજૂ ઘટ્યું નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 20,528 હજારથી વધુનવા કેસ નોંધાયા છે.

આ સાથે જ કોરોના સંક્રમણને કારણે 49 લોકોના મોત થયા છે. હાલમાં દેશમાં 1,43,449 એક્ટિવ કેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X