અમદાવાદમાં બીજેપી પ્રમુખ અમિત શાહનું ભારે ઉમળકા ભેર સ્વાગત

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

અમદાવાદ

અમદાવાદ

મંગળવારે બીજેપી સભ્યોની મિંટીંગમાં બીજેપી કાર્યકર્તાઓએ અમદાવાદમાં બીજેપી પ્રમુખ અમિત શાહનું ભારે ઉમળકા ભેર સ્વાગત કર્યું.

ડોંગરેજી મહારાજ

ડોંગરેજી મહારાજ

વિદ્વાન કથાકાર અને જાણીતા સંત ડોંગરેજી મહારાજની 25મી પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે વડોદરામાં 13 વિદ્વાવાનોનું સન્માન કરાયું. વધુમાં મહારુદ્ર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું.

Splar Plane

Splar Plane

સૌર ઊર્જાથી ઉડતું વિમાન સોલર ઇમ્પલ્સ-2 આજે અમદાવાદથી વારાણસી જવા રવાના થઇ ગયું. અમદાવાદથી વારાણસી પહોંચવા આ પ્લેનને 15 કલાક લાગશે. જ્યાં આ પ્લેન 8 કલાક રોકાઇ મ્યાનમાર જવા નીકળી જશે.

સ્પાઇસ જેટના પાયલોટ દારૂ સાથે પકડાયા

સ્પાઇસ જેટના પાયલોટ દારૂ સાથે પકડાયા

અમદાવાદ એસ.જી હાઇવે પર મોડી રાત્રે પોલિસે બે ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરના ટીન જપ્ત થયા. આ બે ગાડીમાં સ્પાઇસ જેટના ચાર પાયલોટ હતા જેમની પાસેથી દારૂને બિયરના ટીન મળ્યા છે.

બટાકાને મળી સરકારી રાહત

બટાકાને મળી સરકારી રાહત

ગુજરાતમાં આ વખતે બટાકાનો પાક સારો આવ્યો છે પણ તેના ભાવ તળીયે બેસતા બટાકાની રાજ્ય બહાર નીકાસ માટે ટ્રાન્સપોર્ટની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. જે મુજબ રોડ ટ્રાન્સપોર્ટ પર પ્રતિ મેટ્રિક 750 રૂપિયાની સહાય આપવામાં આવશે

પાંચ મિનિટમાં 70 દાખલા મોઢથી ગણી આપતી મયુરી

પાંચ મિનિટમાં 70 દાખલા મોઢથી ગણી આપતી મયુરી

અમરેલીની મયુરીએ સુરતના આલોહા ઇન્ટરનેશનલ દ્વારા 10મી સ્ટેટ લેવલ કોમ્પીટીશન જીતી. રાજ્યભરના 3500 વિદ્યાર્થીમાંથી મયુરીએ પાંચ મિનિટમાં 70 દાખલાનો મૌખિક જવાબ આપી આ જીત સર કરી. નોંધનીય છે કે મયુરાના પપ્પા એક ટ્રક ડ્રાઇવર છે.

સોલર પ્લેનને ગુજરાતની યાદ

સોલર પ્લેનને ગુજરાતની યાદ

ગુજરાતી ડાન્સરોએ સોલર પ્લેન સાથે પડાવ્યો ફોટો. સરદાર વલ્લભ ભાઇ પટેલ ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી આજે સોલર પ્લેન વારાણસી જશે. તે પહેલા ગુજરાતીની મીઠી યાદો તસ્વીર રૂપે જાળવી રાખવા પડવામાં આવ્યો ફોટો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X