20 july Covid Update : દેશમાં કોરોના સંક્રમણમાં 32.3 ટકાનો વધારો, જાણો આજની કોરોના અપડેટ

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કુલ 20,557 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં કોરાના કેસમાં 32.3 ટકાનો ઉછાળો આવ્યો છે.

20 july Covid Update : ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 787 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 659 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

મહેસાણામાં 36 કેસ નોંધાયા

મહેસાણામાં 36 કેસ નોંધાયા

આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 305 કેસ, સુરતમાં 85 કેસ, વડોદરામાં 65કેસ, મહેસાણામાં 55 કેસ, રાજકોટમાં 53 કેસ, ભાવનગરમાં 24 કેસ, ગાંધીનગરમાં 45 કેસ, જામનગર અને ભરૂચમાં 21 કેસ નોંધાયા છે.

આણંદમાં 7 કેસ નોંધાયા

આણંદમાં 7 કેસ નોંધાયા

કચ્છ અને પાટણમાં 16-16 કેસ નોંધાયા છે. આ સાથે વલસાડમાં 12 કેસ, મોરબી અને નવસારીમાં 10-10 કેસ નોંધાયા છે. આણંદમાં 9 કેસ,અમરેલીમાં 6 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 3-3 કેસ

આ જિલ્લામાં નોંધાયા 3-3 કેસ

ખેડા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ અને બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા છે. આ સાથે અરવલ્લી અને પોરબંદરમાં 3-3 કેસ તેમજ સાબરકાંઠાઅને તાપીમાં 2-2 કેસ નોંધાયા છે. દાહોદ અને મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4776 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4776 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,954 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,28,264 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4896 થઇ છે. જેમાંથી 5 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,26,39,058 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 11,26,39,058 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.73 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 71,862 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,26,39,058 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

20 july ની અમદાવાદ કોરોના અપડેટ

20 july ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 308 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં 7 વ્યક્તિના કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો હતો.

આ સાથે શહેરી વિસ્તારમાં 245 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 2832 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2272 વ્યક્તિએ કોરોનાવેક્સિનનો ડોઝ લીધો છે.

20 july ની રાજકોટ કોરોના અપડેટ

20 july ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 39 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 14 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથેશહેરી વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 6 રિકવરી નોંધાઇ છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 258 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 536 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

20 july ની ભારત કોરોના અપડેટ

20 july ની ભારત કોરોના અપડેટ

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના કુલ 20,557 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં કોરાના કેસમાં 32.3 ટકાનો ઉછાળો આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X