રાજ્યપા આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજરાત આર્યુવેદિક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો
જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો તા.૨૫ એપ્રિલના રોજ ૨૮મો પદવીદાન સમારોહ યોજાયો, ધન્વંતરિ મંદિર ઓડિટરિયમમાં યોજાયેલા આ પદવીદાન સમારોહમાં કુલ ૭૩૭ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવી. ઉપરાંત ૪ વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી. લિટની પદવી એનાયત થઇ. તેમજ વિદ્યાર્થીઓને ઇનામો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ સાથે એમ. ઓ. યુ. કરવામાં આવયુ, અને યુટ્યુબ ચેનલનું પણ લોન્ચિંગ કરવામાં આવી હતી..

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ૧૧:૦૦ કલાકે ધન્વંતરિ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પદવીદાન સમારોહમાં કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી,સાંસદ ભારતીબેન, પણ ઉપસ્થિત રહ્યા .












Click it and Unblock the Notifications
