સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત, બે બાઈક સામ-સામે અથડાતા 4ના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સાબરકાંઠાના અંતરીયાળ વિસ્તારમાં આ ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે.
સાબરકાંઠાના લાંબડીયા-પોશીના રોડ પર 2 બાઈક વરચે અકસ્માત સર્જાયો હતો.. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. બે બાઇક સામ-સામે ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. ત્રણ લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા તો અન્ય એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું. તમામ મૃતકોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. અકસ્માતની ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકો ક્યાંના હતા અને તેમની ઓળખને લઇને હાલ તપાસ શરૂ કરી હતી.

તો આ તરફ સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ગુરૂવારે પહેલાં ટ્રક પાછળ જીપ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપમાં 40 જેટલાં શ્રમિકો મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. ઈડરથી મજૂરીકામ પતાવીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનામાં 15 જેટલા લોકોને ઈજા પહોંચતા સરવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
